Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગારિયાધારમાં બંધ મકાન-દુકાનમાંથી રોકડની ચોરી

- પરિવાર સુરત ગયો હતો તે વેળાએ તસ્કરો કળા કરી ફરાર બન્યા

ભાવનગર, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ગારિયાધારનો પરિવાર સુરત ગયો હતો તે વેળાએ તસ્કરોએ તેઓના બંધ મકાન અને દુકાનના તાળા તોડી રોકડની ચોરી કરી નાસી છુટયા હતાં.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધારમાં ગણેશ જીનીંગ મીલ સામે રહેતા મણીરામ રણછોડદાસ હરીયાણી (ઉ.વ.૫૫)એ ગારિયાધાર પોસ્ટેમાં અજાણ્યા શખસો સામે ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૧૬-૧૨ના રોજ તેઓ પરિવાર સાથે સુરત ગયા હતા તે વેળાએ તેઓના બંધ મકાન અને દુકાનના મધ્યરાત્રીના સુમારે અજાણ્યા શખસોએ તાળા-નકુચા તોડી ગેરકાયદે પ્રવેશ કરી રોકડની ચોરી કરી નાસી છુટયા હતાં. બનાવના પગલે ગારિયાધાર પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.

Post Comments