Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરવાથી તમારું જીવન બની જશે સ્વર્ગ

- ક્યારેય નહીં આવે પૈસાની અછત

અમદાવાદ, તા. 16 મે 2018 બુધવાર

વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે. મનુ સ્મૃતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એકલો પુરુષ અધૂરો હોય છે.

પ્રકૃતિના વિકાસમાં યોગદાન સ્ત્રી-પુરુષ મળીને આપી શકે છે. સ્ત્રી જાણતી હોય છે, તેના વગર દરેક વસ્તુ અધૂરી હોય છે. આજે અમે તમને જણાવીશું મહિલાઓ કેવી રીતે તમારી સમસ્યાને એક મિનિટમાં દૂર કરી નાંખે છે.

ચિંતાને દૂર કરે છે

જો તમે કોઈ વાતને લઈને ચિંતામાં હોય તો જે સ્ત્રીના આંખમાં આવેલ આંસુ પી જવાથી ચિંતા દૂર થાય છે.

મિયાદી તાવ ગાયબ થઈ જાય છે

તાવને દૂર કરવા માટે

કોઈ વ્યક્તિને બહુ દિવસથી તાવ આવી રહ્યો હોય અને દવા લીધી હોય છતાં પણ તાવ ઉતરતો ન હોય તો પ્રસૃતિના સમયે સ્ત્રીને જે સમયે કપડા ઓઢાડવામાં આવે તે કપડા બીમાર વ્યક્તિને ઓઢાડવામાં આવે તો તાવ જલ્દી મટી જાય છે.

વાઈની બીમારીને દૂર કરવા

વાઈના દર્દીને ગમે ત્યારે ખેંચ આવે છે અને તે બેહોશ થઈ જાય છે, ત્યારે રજસ્વલા સ્ત્રી જો તેનો હાથ પકડીને ઉઠાડે તો વાઈની બીમારી જલ્દીથી ગાયબ થઈ જાય છે.

નજર દોષ દૂર કરે છે મહિલાઓ

પિત રોગમાં

જે સ્ત્રીનાં બંને હાથ અને પગમાં અથવા એક હાથ અને પગમાં છ-છ આંગળીઓ હોય તો તેની પાસે પિતના દર્દીઓ મૌન થઈને જવું. તે સ્ત્રી દ્વારા તે વ્યક્તિના માથા પર હાથ ફેરવવાથી પિત રોગમાંથી રાહત મળે છે.

નજર દોષ દૂર કરવા માટે

બાળકોને જો કોઈની નજર લાગી હોય તો કોઈ પ્રસન્ન સ્ત્રી થોડી રાઈ લઈને તે બાળકના માથા પર 7 વખત ઉતારીને કોઈ સુમસામ જગ્યા પર નાંખી દે તો બાળકને નજર દોષ દૂર થઈ જાય છે.

સંતાન પ્રાપ્તિ માટે

જો કોઈને સંતાન પ્રાપ્તિ થવામાં અડચણ આવી રહી હોય તો કોઈ સ્ત્રીએ પ્રથમ પુત્રની નાડીને સુકાવીને બાળક ન થતું હોય તે સ્ત્રીને એક તાવીજમાં ભરીને જમણી ભૂજા અથવા કમરમાં બાંધવું તેનાથી તરત સંતાન પ્રાપ્તિ થશે.

આર્થિક સ્થિતિ

તમે મહેનત તો બહુ કરતા હશો પરંતુ તેમ છતાં ખર્ચાઓ વધતા જાય છે અને પૈસા નથી બચતા ત્યારે આવી સ્થિતિમાં તમારે ઘરેથી ઓફિસ અથવા અન્ય કોઈ કામ માટે નીકળો ત્યારે પોતાની પત્ની પાસેથી થોડાક રૂપિયા લઈને નીકળવું. આવું નિયમિત કરવાથી, ધીમે-ધીમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

Post Comments