Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાશિ અનુસાર આ મંત્રનો જાપ કરો, મહાલક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે...

- ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ધનલાભ થાય છે

- જાણો, રાશિ પ્રમાણે કયા મંત્રના જાપથી મહાલક્ષ્મીને પ્રસન્ન કરી શકશો

અમદાવાદ, તા. 15 જુલાઇ 2017, શનિવાર 
 
હિન્દૂ ધર્મ અનુસાર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ધનલાભ થાય છે, ગરીબાઇ દૂર થાય છે. જાણો રાશિ અનુસાર, કયા લક્ષ્મી મંત્રી દ્વારા તમે દેવીને પ્રસન્ન કરી શકો છો.
 
મેષ
માતા લક્ષ્મીના ‘श्रीं’ મંત્રનો જાપ કરવો જોઇએ. આ શબ્દના જાપથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. શક્ય હોય તો 1008 વખત જાપ કરો. 
 
વૃષભ 
ॐ सर्वबाधा विर्निमुक्तो धनधान्यसुतान्वित:, मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशय: આ મંત્રનો દરરોજ એક માળા કરીને જાપ કરો. 
 
મિથુન 
ॐ श्रीं श्रीये नम: આ મંત્રનો દરરોજ જાપ કરો. 
 
કર્ક 
ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ આ મંત્રનો દરરોજ જાપ કરો.
 
સિંહ 
ॐ श्रीं महालक्ष्म्यै नम: આ મંત્રનો જાપ કરો.
 
કન્યા
ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी नम: આ મંત્રનો એક માળા જાપ કરો. 
 
તુલા 
ॐ श्रीं श्रीय नम:, આ મંત્રનો જાપ કરો. 
 
વૃશ્ચિક 
ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नम:, આ મંત્રના જાપ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે.
 
ધન 
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नम: આ મંત્રનો જાપ કરો. 
 
મકર 
ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ  આ મંત્રનો જાપ કરો.
 
કુંભ 
ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नमः स्वाहा  આ મંત્રનો જાપ કરો. 
 
મીન 
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नम:,  દરરોજ બે માળા કરીને આ મંત્રનો જાપ કરો. 

Post Comments