Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 જૂન 2017 : આજનું પંચાગ

- આજે જેઠ વદ આઠમ - પંચક છે. આજે શનિવાર છે તેથી...

અમદાવાદ, તા. 17 જૂન 2017, શનિવાર
 
જેઠ વદ આઠમ - પંચક છે. આજે શનિવાર છે તેથી...
મુ. શહાદતે હજરત અલી
સાબરમતી (અમદાવાદ) ગાંધી આશ્રમ શતાબ્દિ મહોત્સવ
 
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
 
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
 
જન્મરાશિ : આજે બપોરના ૧૨ ક. ૪૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે. ત્યારપછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાભાદ્રપદ સાંજના ૬ ક. ૪૮ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મિથુન, બુધ-વૃષભ, ગુરુ-કન્યા, શુક્ર-મેષ, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-બપોરના ૧૨ ક. ૪૪ મિ. સુધી કુંભ પછી મીન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. રાહુકાળ ૯-૦૦ થી ૧૦-૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩
ઉત્તરાયણ/ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : જેઠ / ૨૭ વ્રજ માસ : અષાડ
માસ-તિથિ-વાર : જેઠ વદ આઠમ શનિવાર.
- કાલાષ્ટમી, આજે પંચક છે.
- મુ. શહાદતે હજરતઅલી.
- કચ્છ-માંચવી, ઘનશ્યામજીનો ઉત્સવ.
* જેઠ વદ આઠમ શનિવારે ઘઉંના સંગ્રહમાં કારતકમાં લાભ?
 
વિશેષ...
સાબરમતી (અમદાવાદ) ગાંધી આશ્રમ શતાબ્દિ મહોત્સવ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૮ રમજાન માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ બહમન માસનો ૫ રોજ સ્પેર્ન્દામંદ

Post Comments