શું તમે અમરનાથ યાત્રાની આ પૌરાણિક કથા વિશે જાણો છો?
- જાણો, અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી કેટલીક માન્યતાઓ અને પૌરાણિક કથા વિશે

અમરનાથ સાથે સંકળાયેલી કેટલીય માન્યતાઓ અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે, ભક્ત ભગવાનની જેટલી શ્રદ્ધાથી પૂજા કરે છે, ભગવાન પણ તે જ રૂપમાં આવીને દર્શન આપે છે. ભક્તની શ્રદ્ધા જ તેને ભગવાનની નજીક લઇ આવે છે.
અમરનાથી વિશે માન્યતા છે કે જે ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે, ભગવાન તેમને દર્શન આપે છે. અમરનાથ ધામ વિશે કેટલીય વાર્તાઓ પ્રચલિત છે. સૌથી મુખ્ય વાર્તા અમર કબૂતરની છે. ત્યારબાદ મુસ્લિમ ચરવૈયાની વાર્તાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જો કે, આ કથામાં કેટલાય લોકોના એક મત મળ્યા નથી તેમ છતાં પણ આ પૌરાણિક કથા પ્રચલિત છે. આ કથા અનુસાર બૂટા મલિક નામના એક મુસ્લિમ ચરવૈયાને એક ઋષિએ કોલસાનો એક કોથળો આપ્યો. ઘરે પહોંચ્યા બાદ મલિકે જોયું તો કોથળો સોનાથી ભરેલો હતો. તે એટલો બધો ખુશ થઇ ગયો કે ખુશીનો માર્યો તે ઋષિનો આભાર માનવા માટે તેમની પાસે ગયો. ત્યાં એક ગુફાને જોઇ જે જોતાં જ તે આશ્ચર્યમાં મુકાઇ ગયો. ત્યારથી આ ગુફા અમરનાથ ગુફા ધામના નામથી જાણિતી થઇ ગઇ.
બીજી પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ માતા પાર્વતીને અમર થવાની કથા સંભળાવી રહ્યા હતા. માતા પાર્વતી તો તે કથા સાંભળતા સાંભળતા સૂઇ ગયા. પરંતુ આ કથા એક કબૂતરની જોડીએ સાંભળી અને ત્યારથી તે કબૂતર અમર થઇ ગયા. માન્યતા છે કે જે પણ ભક્ત અમરનાથની યાત્રા માટે આ ગુફામાં આવે છે તેમને આ કબૂતરોના દર્શન થાય તો તેને દૈવીય કૃપા માનવામાં આવે છે.
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
આવતા વર્ષે ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને ૩૩ દિવસમાં જુદા-જુદા છ..
More...
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાંથી મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી..
More...
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિક્રમોની વણઝાર સર્જનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દેશનો સર્વોચ્ચ સ્પોર્ટ..
More...
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચેન્નાઇ સુપર કિંગે બુધવારે ૨૦૬ રનનો પડકાર બે બોલ બાકી હતા ત્યારે..
More...
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલની ક્લે કોર્ટ પરની ડ્રીમ રન..
More...
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની સાયના નેહવાલ અને પી.વી. સિંધુએ પોતપોતાની સિંગલ્સ મેચો જીતવાની સ..
More...
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
ધોનીની બેંગ્લોર સામેની ઈનિંગ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેણે રમેલી શ્રેષ્ઠ ઈનિંગ્સમાંની એક હતી. તેની..
More...
નીતુ સિંઘ કપૂરનું ટૂંકમાં નાને પરદે આગમન થશે
તાજેતરમાં રણબીર કપૂરની માતા નીતુ કપૂર અવારનવાર ટેલીવિઝન પર આપતા વિવિધ શોમાં દેખાઈ છે. એ..
More...
પ્રભાસ અને પૂજા હેગડે પીરિયડ રોમાન્સ ફિલ્મમાં સંગાથે
એસએસ રાજોમૌલીની બે મણકાની બાહુબલી દ્વારા દેશભરમાં અનહદ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર અભિનેતા પ્રભાસ હવે હ..
More...
કરણ જોહરની આગામી ફિલ્મનાં એક સેટ માટે ૧૫ કરોડ ખર્ચાયો
પ્રોડક્શનની ઝાકઝમાળની વાત આવે ત્યારે કરણ જોહરની તોલે બોલીવૂડનો ભાગ્યે જ કોઈ નિર્માણનું નામ આવે...
More...
છેવટે સોનમ કપૂરના લગ્નની તારીખની ધારણાઓનો અંત
બોલીવૂડની ફેશનિસ્ટ ગણાતી અભિનેત્રી સોનમ કપૂરના લગ્નની તારીખો છેવટે બહાર પડી ગઈ છે. આની સાથે..
More...
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનની ફિલ્મ બાઝારમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંઘનો એક સેક્સી ડાન્સ હશે..
More...
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનો રોલ મારી સમગ્ર..
More...
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યુ ંહતું કે હું વરસે એકાદ બે ફિલ્મો જરૃર કરતી..
More...
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
- No Articles Found in Science & Tech
-
NRI News