Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ વિરૃદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પર હાઈકોર્ટનો સ્ટે

- રાજકોટ જિલ્લાની

- ત્રણ મહિનાનો સમય કામગીરી દેખાડવા માટે પૂરતો નથી : અરજદાર

અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ દામજી ભાસાએ તેમના વિરૃદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પીટિશન અંગેની સુનાવણીમાં આજે કોર્ટે આ દરખાસ્ત પર સ્ટે ફરમાવ્યો છે. ઉપરાંત આ કેસની આગામી સુનાવણી ૧૩મી જૂનના રોજ રાખવામાં આવી છે.

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે નગરપાલિકાનું પ્રમુખપદ સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તેમના વિરૃદ્ધ અન્ય સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ત્રણ મહિનાના સમયમાં નિર્ણય લઈ શકાય તેવી કામગીરી ન થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે જેમ ગ્રામ પંચાયતમાં શરૃઆતના એક વર્ષ સુધી સરપંચ વિરૃદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય તેવો આદેશ આપ્યો છે તેવી જ રીતે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળની કોઈ જોગવાઈથી આ દરખાસ્ત રદ કરવાની અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે હાલ આ દરખાસ્ત પર સ્ટે ફરમાવ્યો છે.

Post Comments