Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઈલેકશન કમિશન ગુજરાત અને હિમાચલ વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે

- ચાર વાગ્યે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી કરી શકે છે જાહેરાત

- ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ઈલેકશન કમિશન આજે ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

ચૂંટણી પંચ ગુરૂવારે સાંજે 4 વાગ્યે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોંધશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં અને ગુજરાત સરકારનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે.

ચૂંટણી પંચ બંને રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ એક સાથે જ જાહેર કરી શકે છે.ચૂંટણી પંચે બે દિવસ પહેલાં જ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે બાદ ચૂંટણી પંચના પ્રવકતાએ સોમવારે કે દિવળી પછી ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Post Comments