Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં રાહુલ ગાંધી જેન્સને બદલે મહિલા ટોયલેટમાં હળવા થયા

- ગુજરાતમાં પ્રચાર કરતા વિવાદમાં વધુ રહ્યા રાગા

- RSSની મહિલાઓન શોર્ટ્સ કેમ નથી પહેરતી કહીને ફસાયા હતા વિવાદમાં

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે પ્રચાર કરતા વિવાદમાં વધુ સપડાયા હતા. તેઓ છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જેન્ટસને બદલે લેડિસ ટોયલેટમાં ઘૂસી ગયા હતા.

રાહુલ ગાંધીએ અહિં મહિલા શૌચાલયનો ઉપયોગ કરી લીધો હતો. જોકે, શૌચાલય બહાર ગુજરાતીમાં બોર્ડ હોવાને કારણે આવી ચૂક થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ તેમણે  RSSની મહિલાઓન શોર્ટ્સ કેમ નથી પહેરતી કહીને વિવાદનો મધપૂડો છેડ્યો હતો અને હવે મહિલા ટોયલેટમાં જઈને વધુ વિવાદોને આમંત્રણ

દરબાર હોલ ખાતે રાહુલ ગાંધી જેવા મહિલા શૌચાલયમાં પહોંચ્યા કે તુરંત જ એસપીજીની ટૂકડીએ મીડિયા કર્મીઓના કેમેરા બંધ કરાવી દીધા હતા. જેથી આ ઘટના તેમના કેમેરામાં કેદ ન થાય. પરંતુ મહિલા શૌચાલયનો દરવાજો ખોલતા એસપીજી અને બહાર નીકળતાં રાહુલ ગાંધી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

Post Comments