Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લાની નારણપુરા વિધાનસભા બેઠકનો ચિતાર

- ગત ચૂંટણી ભાજપા જીત્યુ હતુ, અમિત શાહે મેળવ્યો હતો વિજય

- સાબરમતીમાંથી નવી બનાવાયેલી બેઠક છે

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

નારણપુર વિધાનસભાની બેઠકનો સમાવેશ સાબરમતી વિધાનસભામાં થતો હતો. નારણપુરા નવા સીમાંકન બાદ સાબરમતી બેઠકમાંથી અલગ પડેલી બેઠક છે. આ બેઠકમાં મહાનગર પાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે.

આ વિધાનસભા બેઠકમાં કુલ 2,30,337મતદારો છે.જેમાં 1,18,962 પુરુષ મતદારો છે જયારે 1,11,373 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 234 પોલીંગ બુથ છે.

અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠકના ચુંટણી પરિણામની વાત કરીએ તો વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર ડો. જીતુભાઈ પટેલને ૪૨ ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી.

નારણપુરા વિધાનસભાના જાતીય સમીકરણ
પટેલ 21.2 ટકા
વાણીયા 18.9 ટકા  
ઓબીસી 28.3 ટકા  
દલિત 18.9 ટકા   
અન્ય 13.2 ટકા

આ બેઠક પર પટેલ અને જૈન મતદારોનું પ્રભુત્વ વધારે છે. જો કે આ વખતે નારણપુરા બેઠક પરથી ભાજપે નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવો પડશે. કારણ કે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા હવે વિધાનસભા ચુંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017

લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments