ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

અંબાજી ધામ ખાતે તિથિના તફાવતને લીધે શરદ પૂનમ બે દિવસ ઊજવાશે, મંદિર તરફથી ઉપવાસ અને વ્રત કરતા શ્રદ્ધાળુઓ માટે 25 ઓક્ટોબરના રોજ દૂધ-પૌંઆની શરદ પૂર્ણિમા માન્ય રહેશે. જ્યારે પૂનમ ભરવા તેમજ દર્શનાર્થે આવતા યાત્રિકો માટે 26 ઓક્ટોબરની તિથિ નક્કી કરાઈ છે, જે દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે. મંદિર પરિવાર દ્વારા આ બંને દિવસે શ્રદ્ધાળુઓને પોતપોતાના નિયમ મુજબ જોડાવા અપીલ કરવામાં આવી છે.
Loading...