ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ઇન્ડિયન પ્રીમિયર લીગના (IPL) સ્થાપક અને ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે. ઓક્સફોર્ડ યુનિયનમાં સંબોધન દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે, 15 સપ્ટેમ્બર 2026ના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં એક વિશેષ સમારોહમાં તેમને બ્રિટનની નાગરિકતા મળી હતી. લલિત મોદીએ તેને જીવનની ગર્વની ક્ષણ અને એક નવા અધ્યાયની શરૂઆત ગણાવી હતી.
Loading...