આજનુ પંચાંગ તા.13/11/2024, બુધવાર
ચાતુર્માસ સ., તુલસી વિવાહ પ્રારંભ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૨ મિ. (સુ) ૭ (ક.) ૩૭ મિ. (મું) ૭ ક. ૩૪ મિ.
જન્મરાશિ : મીન (દ,ચ,ઝ,થ) ૨૭ ક. ૧૧ મિનિટ સુધી પછી મેષ (અ,લ,ઈ) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી ૨૭ ક. ૧૨ મિ. સુધી પછી અશ્વની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મીન ૨૭ ક. ૧૧ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨-૦૦ થી ૧૩-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૨૨ / વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : કારતક સુદ બારસ
- ચાતુર્માસ સમાપ્ત
- તુલસી વિવાહ પ્રારંભ
- પ્રદોષ
- તીર (પા.) માસારંભ
- ગરુડ દ્વાદશી (ઓરિસ્સા)
- વૈકુંઠ ચતુર્દશીનો ઉપવાસ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદીઉલઅવ્વલ માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૧ રોજ અહુરમજદ