Latest Sports News

આજથી પર્થમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો એશિઝ જંગ

December 14 at 2:00am

- ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન કૂક ૧૫૦મી ટેસ્ટ રમશે, સવારે ૮.૦૦થી ટેસ્ટનો પ્રારંભ..
More...
દુબઈ સુપર સિરિઝ ફાઈનલ્સમાં સિંધનો વિજય પણ શ્રીકાંત હાર્યો

December 14 at 2:00am

- સિંધુએ હે બિંગ્જીયોને ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૮થી હરાવી..
More...
ભારતીય બોલરો સાઉથ આફ્રિકામાં વિજયી દેખાવ કરવાની ક્ષમતા ધરાવે છે

December 14 at 2:00am

- ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો આત્મવિશ્વાસ : અમે ૨૦ વિકેટ ઝડપી બતાવીશું..
More...
રોહિતના રેકોર્ડ બ્રેકિંગ ૨૦૮* : ભારતે બીજી વન ડેમાં શ્રીલંકાને કચડયું

December 14 at 2:00am

- રોહિત શર્માનો ઝંઝાવાત ૧૫૩ બોલમાં અણનમ ૨૦૮..
More...
રોહિત શર્મા વન ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન

December 14 at 2:00am

- મોહાલી વન ડે : ભારતીય કેપ્ટન રોહિતના ૧૨ છગ્ગા, ૧૩ ચોગ્ગા સાથે ૧૫૩ બોલમાં ૨૦૮*..
More...

Sports  News for Dec, 2017