વૃક્ષારોપણ વર્ષામાં...
વર્ષાના છાંટણાંમાં નહાતાં રે બાળ,
લઈએ તો આપણે વૃક્ષસંભાળ...
લીલાંછમ ઝાડવાં લાગે મઝાના,
નીચે બેસી અમે જરૃર રમવાના...
ફળ, ફૂલ,પર્ણ આપી સોગાત મઝાની,
કૂહાડીના ઘા ના કરો ઓ માનવમાળી....
આભની છત્રી લઈ ઊભાં મઝાનાં,
જાણે તપ કરવાં બેઠાં ઋષિ સ્વર્ગના...
અમે તો કરશું વૃક્ષારોપણ,
સંસ્કારોનું કરશું ઊંચુ જતન...
વર્ષાના છાંટણામાં, માટીની સુગંધ,
અસ્વચ્છતા રાખી ન ફેલાવો દુર્ગંધ....
- રોહિતકુમાર ભાનુપ્રસાદ જોશી
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News