Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂર્યનું જીવનચક્ર

સૂર્યના કેન્દ્રમાં લગભગ ૧૫૦૦૦૦૦૦ સેલ્શીયસ ડિગ્રી તાપમાન હોય છે જેથી પ્રચંડ ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. સૂર્યમાંથી સતત ઊર્જા વછૂટે છે. સમય જતાં તે ખલાસ થઈ જશે. વિજ્ઞાાનીઓ માને છે કે  સુપરનોવા પ્રલયકારી વિસ્ફોટ થઈને સૂર્ય નાશ પામશે.

આ ઘટના લગભગ પાંચ અબજ વર્ષ પછી થશે. સૂર્યના કેન્દ્રમાં રહેલો હાઈડ્રોજન ખલાસ થશે ત્યારે હિલીયમનો વપરાશ શરૃ થશે તે ખલાસ થશે એટલે સૂર્ય ઠંડો પડી જશે અને લાલ રંગનો ગોળો બની જશે.

તે કદમાં વિસ્તાર પામશે ત્યારે કેન્દ્રમાં રહેલા કાર્બનના કણો સખત ધાતુ બનશે તે ઉર્જાનું શોષણ કરશે અને ગોળાનું કદ નાનું થતું જશે. આ બધું ગણતરીની મિનિટોમાં જ થશે અને પ્રચંડ વિસ્ફોટ થશે. આ વિસ્ફોટને સુપરનોવા કહે છે.

બ્રહ્માંડના તારાઓ સુપરનોવાના વિસ્ફોટમાં નાશ પામે છે. સૂર્ય પણ તારો છે એ પણ આવા જ વિસ્ફોટમાં નાશ પામશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments