Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આશ્ચર્યજનક વનસ્પતિ

- લેડી ઇન ધ વેઇલ :  આફ્રિકામાં સૌથી ઝડપી વિકાસ કરતાં મશરૃમ લેડી ઇન ધ વેઇલ એક મિનિટમાં એક સેન્ટીમીટર વધે છે. તેની કળી ફૂટે ત્યારે ધડાકા જેવો અવાજ થાય છે.

- એરિઝોના કેકટસ :  ૧૦ વર્ષે માંડ પાંચ સેન્ટીમીટર ઊંચા થાય એવી આ કેકટસની જાત સૌથી ધીમો વિકાસ કરતી લાંબુ આયુષ્ય ભોગવનાર વનસ્પતિ છે.

- એલિફન્ટ ગ્રાસ :  આફ્રિકાના સવાના જંગલમાં પાંચ ફૂટ ઊંચું ઘાસ થાય છે, આ ઘાસમાં હાથી પણ છુપાઇ શકે.

- પ્લાન્ટ :  શિકારી વનસ્પતિમાં પિચર પ્લાન્ટ સૌથી ભયંકર છે. ઉંદર જેવા નાના પ્રાણીઓ પણ તેના ફૂલની નજીક જાય તો તે બિડાઇને તેને કેદ કરી આહાર કરી જાય છે.

- લજામણી :  ભારતમાં જોવા મળતો આ છોડ ખૂબ જ સંવેદનશીલ છે. આમલી જેવા ઝીણા કતારબંધ પાનવાળા આ છોડને માનવે અડકે કે તરત જ બિડાઇ જાય છે.

Post Comments