Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પક્ષીઓનું અજાયબ જગત

* લક્કડખોદની જીભ તેની ચાંચ કરતાં ચાર ગણી મોટી હોય છે જીભની ટોચ ખાંચાવાળી અને ખરબચડી હોય છે તે ઝાડના થડની બખોલમાં જીભ ખોસીને જીવજંતુઓનો શિકાર કરે છે.

* હનીબર્ડ નામનું પક્ષી મધપૂડો તોડી શક્તું નથી એટલે તે બીજા મોટા પ્રાણીઓને અવાજ કરી મધપૂડા તરફ દોરી જાય છે. અને મધ મેળવે છે.

* દરજીડો બે પાંદડા સીવીને માળો બનાવે છે. પાંદડાને જોડવા માટે તે કરોળિયાના જાળાના તારનો ઉપયોગ કરે છે.

* આલ્બાટ્રોસ વિશ્વનું સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી છે. તેની પાંખનો ઘેરાવો વિશાળ હોવાથી તે આકાશમાં પાંખો હલાવ્યા વિના જ ૧૦૦૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે.

* ટીંટોડી બોલે ત્યારે અંગ્રેજીમાં 'ડી ડ યુ ડુ ઈટ' જેવો અવાજ સંભળાય છે.

* ભારતના પક્ષીઓમાં હીલ મેના સૌથી વધુ ગીત ગાતું પક્ષી છે.

* પોપટનું મગજ પક્ષીઓમાં શરીરના કદના પ્રમાણમાં સૌથી વજનદાર હોય છે. આફ્રિકાનો ગ્રે પેરોટ સૌથી વધુ શબ્દ યાદ રાખી શકે છે.

* ભારતમાં પોપટ જોવા મળતાં નથી. પરંતુ પોપટ જેવો સૂડા અને તૂઈ હોય છે. જેને પેરોટ નહીં. પેરાકિટ કહે છે.

* શાહમૃગ એવું પક્ષી છે કે જેના લક્ષણો ઊંટ જેવા હોય.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments