Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન

- અંક પદ્ધતિની શોધ ભારતમાં થઇ હતી. શૂન્યની શોધ ભારતના પ્રાચીન વિજ્ઞાની આર્યભટ્ટે કરેલી.

- બીજ ગણિત અને ત્રિકોણમિતિના અભ્યાસની શરૃઆત ભારતમાં થઇ હતી.

- વિશ્વનું પ્રથમ ગ્રેનાઇટ મંદિર ભારતના તમિલનાડુના તંજુવરમ્માં બંધાયેલું. ઈ.સ. ૧૦૦૪થી ૧૦૦૯ના સમયગાળામાં બંધાયેલા આ મંદિરનો ઘુમ્મટ ૮૦ ટન વજનનો છે.

- સાપસીડીની રમત ભારતના સંત જ્ઞાનેશ્વરે ૧૩મી સદીમાં કરેલી. તે રમતને મોક્ષપથ કહેતાં.

- વિશ્વનું સૌથી વધું ઉંચાઇએ આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડ ભારતનાં હિમાલય પ્રદેશમાં છે. તેની પીચ દરિયાની સપાટીથી ૨૪૪૪ મીટરની ઉંચાઇએ છે.

- વહાણવટાની શોધ સિંધુ નદીમાં ૬૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થઇ હતી. અંગ્રેજી નેવી શબ્દ સંસ્કૃત શબ્દ નૌ પરથી બન્યો છે અને સંસ્કૃત 'નવગતિ' પરથી નેવીગેશન શબ્દ બન્યો હતો.

- ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે શસ્ત્રક્રિયાની શોધ કરેલી. તે જમાનામાં મોતિયા, પથરી, ફ્રેકચર અને કૃત્રિમ અંગો બેસાડવાના ઓપરેશન થતા.

- વિશ્વમાં સૌથી વધુ હીરો ભારતમાં પોલીશ થાય છે. વિશ્વમાં વેચાતા દર ૧૦ હીરામાંથી ૯ હીરા ભારતમાં તૈયાર થયેલા હોય છે.

- ઘરઆંગણે સુપર કોમ્પ્યુટર બનાવનાર ભારત ત્રીજો દેશ છે.
 

Post Comments