Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંખ વિશે આ પણ જાણો

- સજીવ સૃષ્ટિમાં કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર પેદા થયેલા એક કોશી જીવમાં ફોટોરિસેપ્ટર પ્રોટીનના ટપકાં જેવી આંખ પણ હતી.
- ગર્ભસ્થ શિશુમાં બે સપ્તાહમાં જ આંખનું સર્જન શરૃ થાય છે.
- આંખ ખોપરીના પોલાણમાં દડા આકારે ગોઠવાયેલા નાજુક અવયવ છે. ઉંમર વધે છતાં તેનું કદ વધતું નથી.
- આંખમાં ૨૦ લાખ કરતાંય વધુ સ્નાયુઓ અને ભાગો છે.
- ચહેરા પર દેખાતો ડોળો આંખના બોલનો છઠ્ઠો ભાગ છે.
- મનુષ્યની આંખના બોલનો વ્યાસ લગભગ એક ઇંચ હોય છે અને વજન લગભગ દસેક ગ્રામ હોય છે.
- આપણી યાદદાસ્તોનો ૮૦ ટકા ભાગ આંખથી જોયેલા દૃશ્યોનો હોય છે.
- આંખની નજીવી ખામીઓ કે ઇજા ૪૮ કલાકમાં આપમેળે સાજી થઇ જાય છે.
- માત્ર માણસ અને કૂતરા જ અન્યની આંખોના ભાવ પારખી શકે છે.
- મગજ પછી માણસની આંખ સૌથી જટિલ અવયવ છે.
- આંખનો કોર્નિયા એક જ અવયવ એવો છે કે જેને લોહીની જરૃર પડતી નથી.

Post Comments