Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જંતુ જગતનું અવનવું

- જંતુઓમાં સૌથી મોટો વર્ગ બીટલ્સ છે.

- આફ્રિકન ગોલિયાવા બીટલ સૌથી વજનદાર જંતુ છે.

- ઉધઈની રાણી સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે.

- માનવજાતને સૌથી વધુ નુકસાન કરનાર જંતુ તીડ છે.

- ઘરમાં જોવા મળતી માખીનું આયુષ્ય ૧૭ દિવસ હોય છે.

- જમ્પિંગ સ્પાઈડર પોતાની આંખોનો રંગ બદલી શકે છે.

- ગોકળ ગાય શરીર ચામડી ઉપર રહેલા સુક્ષ્મ ફેફસા ખોલીને શ્વાસ લે છે.

- વંદાને બે સંયુક્ત અને બે સાદી આંખો હોય છે. સંયુક્ત આંખો સંખ્યાબંધ કીકીઓના સમૂહથી બને છે.

- મધમાખીની 'રાણી' જીવનભર ઇંડા મૂકવાનું જ કામ કરે છે. તે જીવનમાં ૧૫ લાખ ઇંડા મૂકે છે.

- મચ્છરને ૪૭ દાંત હોય છે.

- ભારતનું સૌથી મોટુ પતંગિયુ બર્ડવિંગ છે તેની પાંખો ૧.૯ સેન્ટીમીટર લાંબી હોય છે.

- ટ્રોપિકલ સોર્બ કરોળિયા સૌથી મોટા જાળા બનાવે છે.

- મચ્છરની ૧૫૦૦ જેટલી જાતિ હોય છે.
 

Post Comments