Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિર્દોષ અને રમતિયાળ સસલાં

સલાના આગલા પગમા પાંચ અને પાછલા પગમાં ચાર આંગળી હોય છે.

વાંટીવાળા અને રમતિયાળ પ્રાણી છે. બાળકોને સસલાં પ્રિય હોય છે. સસલા ઇ.સ.પૂર્વે ૩૦૦ થી લોકપ્રિય પાલતુ પ્રાણી છે. રોમન સમ્રાટો સસલાં પાળતાં .
સસલાં બે પ્રકારના હોય છે. 'રેબિટ' અને 'હેર'. આ બંને અલગ પ્રકારના પ્રાણી છે.

સસલાંને ૨૮ દાંત હોય છે. તે જેમ જેમ ઘસાય તેમ મોટાં થતાં જાય છે.

સસલાં ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.
સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.
સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. જેથી તે સાંકડી જગ્યામાં પ્રવેશ મેળવવાનો અંદાજ કાઢી શકે છે.  સસલાના આગલા પગમા પાંચ અને પાછલા પગમાં ચાર આંગળી હોય છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments