Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશનો સિપાઈ

બનવું છે મારે દેશના સિપાઈ,
કરવી છે મારે દુશ્મનોની સફાઇ,

પહેલાં બનીશ હું માસ્ટર ભણીગણી,
સિપાઇગિરીના પાઠ ભણીશ હું પછી...

શીખવું મારે મોટી બંદૂક ઝાલતાં,
અચૂક નિશાનથી દુશ્મનો ભાગતાં,

પહેલાં વિંધવા દુશ્મનો દેશમાંહી,
પછી મારીશ શત્રુ સરહદે અમારી...

ના ડરું, ના ભાગુ હું સિપાઇ,
રાતદિનનો ચોકીદાર બનીશ ભારી,

દુશ્મનને તો ધૂળમાં દઈશ રગદોળી,
દેશની સરહદે સલામતી હું બક્ષીશ...

ભારતમાતાના રક્ષણ કરવા કાજે,
ભલે દેશ મારું બલિદાન માંગે,

ટાઢ, તાપ, ભૂખ, દુ:ખ હું ઝીલીશ,
પ્રાણ ત્યાગીને હું ગર્વને પામીશ...

કુખ ઉજાળીશ હું માતા તમારી,
વીર મૃત્યુ અને અમરત્વ પામીશ,

ધન્ય બનશે આ જીવન મારું
નામ ઉજાળીશ વિશ્વમાં ભારત તારું...

- ભારતી પી. શાહ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments