Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વનાં સૌથી મોટા વૃક્ષોનું અવનવું

વનસ્પતિ જગતની વિવિધતા ઘણી અજાયબીઓથી ભરેલી છે. સોયના નાકા ઉપર આવે એટલી નાની વનસ્પતિથી માંડીને ૧૦ માળના મકાનો કરતાંય ઊંચા ઝાડ ક્યાંક ક્યાંક જોવા મળે છે.

કેલિફોર્નિયામાં ઊગતા જાયન્ટ સિકવોયા સૌથી મોટા ઝાડ કહેવાય છે. સિકવોયા નેશનલ પાર્કમાં ૨૨૦૦ વર્ષ જૂનું સિકવોયનું જનરલ સરમન નામનું વૃક્ષ ૨૭૫ ફૂટ ઊંચુ છે. અને ૫૨૫૦૦ ઘનફૂટ કદનું છે.

અમેરિકાના રેડવૂડ પણ તોતિંગ વૃક્ષો છે. રેડવૂડ નેશનલ પાર્કમાં ૩૭૯ ફૂટ ઊંચા વૃક્ષો પણ જોવા મળે. કેલિફોર્નિયામાં  એક વિશાળ રેડવૂડના તોતિંગ થડમાં તો ૯ ફૂટ ઊંચું અને ૬ ફૂટ પહોળું બાકોરૃં પાડીને રસ્તો પણ બનાવાયો છે.

અમેરિકાનાં ઉરાહમાં ઊગતાં પાંડો વૃક્ષ તેના ઘેરાવ માટે જાણીતા છે. ઉરાગનું પાંડાં વૃક્ષ ૪૭૦૦૦ ડાળીઓવાળું છે અને ૧૦૭ એકર જમીનમાં ફેલાયેલું છે.

Post Comments