Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માનવ શરીરના વાળનું અવનવું

ચોપગાં પ્રાણીઓના શરીર પર રૃંવાટી અને વાળ હોય છે. પરંતુ મનુષ્યના વાળની રચના વિશિષ્ટ છે. વાળ મુખ્યત્વે ચામડીના રક્ષણ માટે હોય છે. માણસના માથામાં રહેલા મગજને વુ રક્ષણ આપવા માથા પર ભરચક વાળ હોય છે. ઉપરાંત વાળ એ માણસને સુંદર દેખાવ અને વ્યકિતત્વ આપે છે. વાળ વિશે બીજી વાતો પણ જાણવા જેવી છે.

માણસનાં શરીર પર સૌથી વુ ઝડપથી વતુ દ્રવ્ય વાળ છે. એક દિવસમાં લગભગ ત્રણથી પાંચ મિમિ વે છે.

વાળ ખૂબ જ મજબૂત હોય છે એક વાળ ઉપર ૧૦૦ ગ્રામ વજન લટકાવી શકાય.

વાળ ગરમીના અવાહક છે તેથી ગરમી અને ઠંડી સામે રક્ષણ આપે છે.

વાળને ત્રણ પડ હોય છે. બહારનું કયુરિકલ, ત્યાર બાદ કોર્ટેકસ અને છેલ્લે મેડયુલા.

વાળ કેરોટીન નામના સખત પ્રોટિનના બને છે.

વાળ મૃતકોષોના બનેલા છે.

વાળ સખત હોવા છતાં સ્થિતિસ્થાપક છે. ભીના વાળ ખેંચવાથી ૩૦ ટકા જેટલા લાંબા થઈ શકે.

વાળની કેમિસ્ટ્રિ અજાયબી છે. તેમાં ૫૦ ટકા કાર્બન, ૨૧ ટકા ઓક્સિજન, ૧૭ ટકા નાઈટ્રોજન, છ ટકા હાઈડ્રોજન અને પાંચ ટકા સલ્ફર હોય છે.

Keywords The,new,hair,of,the,human,body,

Post Comments