Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓળખો યુરેનસ ગ્રહને

- યુરેનસનું જુનું નામ 'જ્યોર્જસ સ્ટાર' હતું.
- યુરેનસ ઉપર ઉનાળો આપણા ૪૨ વર્ષ જેટલો લાંબો હોય છે.
- યુરેનસ સૂર્યમાળાનો સૌથી ઠંડો ગ્રહ છે. જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ- ૨૨૪ સેલ્શિયસ ડિગ્રી હોય છે.
- યુરેનસની ધરી આડી નમેલી હોય છે જેનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સૂર્ય સામે રહે છે.
- યુરેનસ કદમાં પૃથ્વી કરતા ૬૩ ગણો મોટો છે. તે સૂર્યમાળાનો સૌથી મોટો ત્રીજો ગ્રહ છે.
- યુરેનસ આપણા ૮૪ વર્ષ સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે.
- ટેલિસ્કોપ વડે શોધાયેલો યુરેનસ પ્રથમ ગ્રહ છે.
- યુરેનસ પર ૯૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે.
- યુરેનસ અન્ય ગ્રહોની જેમ વિષવૃત્તિય ધરીભ્રમણ કરતો નથી પણ ધ્રુવો તરફથી ધરીભ્રમણ કરે છે.
- યુરેનસની ભ્રમણકક્ષાના અવલોકનોને આધારે નેપચ્યુનના અસ્તિત્વની જાણ થયા પછી નેપ્ચ્યુન શોધાયો હતો.
- યુરેનસને ક્યુપિડ નામનો ચંદ્ર છે.
- ઇ.સ.૧૭૮૯માં નવા શોધાયેલા તત્વ યુરેનિયમનું નામ નવા શોધાયેલા ગ્રહ યુરેનસ પરથી રાખવામાં આવેલું.
- યુરેનસ અવલોકનો ૧૯૮૫ અને ૮૬માં વાયેજર-૨ અવકાશયાનો કરેલા ત્યાર પછી કોઈ સંશોધનો થયા નથી.
- ચીન, જાપાન, કોરિયા અને વિયેટનામમાં યુરેનસ 'સ્કાયકિંગ સ્ટાર' ના નામે ઓળખાય છે.

Post Comments