Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેસ સ્પ્રિંગ અને તેનો ઉપયોગ

કારની ડેકીનું વજનદાર ઢાંકણ એક હાથે ઊંચકી સરળતાથી ખોલી શકાય છે. તેનું રહસ્ય તેમાં રહેલી ગેસ સ્પ્રિંગ છે.

હવાનું દબાણ, પ્રવાહીની તરલતા, બે પદાર્થો વચ્ચેનું ઘર્ષણ વિગેરેનો ઉંડો અભ્યાસ કરીને વિજ્ઞાાાનીઓ રોજિંદા કામો સરળ બને તેવી શોો કરે. સાવ સામાન્ય લાગતા સાનો પણ ભારે ઉપયોગી થાય છે. કારની ડેકી, ઉંચી નીચી થઈ શક્તી રિવોલ્વીંગ ચેર, વજનદાર બારણા વિગેરેમાં વપરાતી ગેસ સ્પ્રિંગ આવું જ સાન છે. સ્પ્રિંગને તો સૌ કોઈ ઓળખે. તે દબાય કે ખેંચાય ત્યારે તેમાં શક્તિનો સંગ્રહ થાય અને છોડી દેવાથી તે શક્તિનો બીજા હેતુમાં ઉપયોગ થાય.

ગેસ સ્પ્રિંગ જરા જુદી રચના છે. એક ગોળાકાર ભૂંગળીમાં બં બેસે તેવો ાતુનો સળિયો બેસાડેલી હોય છે. ભૂંગળીમાં ઓઈલ અને નાઇટ્રોજન ગેસ સંકોચાય છે.  અને છોડી દેતાં હળવે હળવે વિસ્તાર પામીને પિસ્ટનને બહાર કેલે છે. ાતુની સ્પ્રિંગ એક ઝટકા સાથે વછૂટે પણ ગેલ સ્પ્રિંગ ીમે ીમે વિસ્તાર પામે છે. વિવિ સાનો ગેસ સ્પ્રિંગની રચના જુદી જુદી હોય પણ સિધંત એક સરખો જ છે. હોસ્પિટલમાં વ્હિલચેર, સ્ટ્રેચર, ઓપરેશનના ટેબલમાં પણ ગેસસ્પ્રિંગનો જ ઉપયોગ થાય છે.

Keywords Gas,spring,and,its,use,

Post Comments