Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત : પક્ષીઓને બચાવવા વિદ્યાર્થીની બની દેવદૂત

- અડાજણ સ્થિત ડિઝાઇન ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરી

સુરત, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

ઉતરાયણનો પર્વ એટલે આકાશમાં પતંગ ઉડાવીને મજા લૂંટવાનો પર્વ. આ પર્વ પતંકરસિકો માટે તો ઉલ્લાસનો પર્વ બની જાય છે પરંતુ સજા બને છે તો આકાશમાં મુક્તપણે વિહરતા પક્ષીઓ માટે. પતંગની દોરીથી પક્ષીઓ શિકાર બની જાય છે. એવામાં કેટલીક સંસ્થાઓ દ્વારા ઉતરાયણ દરમિયાન પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે. આવા જ આઇડિયા સાથે ફેશન ડિઝાઇનરની વિદ્યાર્થીનીએ સેવ બર્ડસનો સંદેશો મોકલતુ એક મોડલ રજૂ કર્યુ હતુ.



શહેરમાં અડાજણ સ્થિત 'શ્રી રામ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન' (SRID) ના વિદ્યાર્થીઓએ 'SAVE BIRDS' ના આઇડિયા સાથે સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓએ  'SAVE TIGERS', 'STOP CHILD MARRIAGE', 'NO TO DOWARY', 'SAVE ENVIRONMENT' જેવા વિષય ઉપર વિવિધ મોડેલ અને કૃતિ પ્રદર્શિત કરી હતી. વિદ્યાર્થીઓ અને વિવિધ ફેશન ડિઝાઇનર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

(તસવીર - દિલીપ રામસા)

Post Comments