ધરમપુર તામછડીમાં હાડીઘાટ પરથી જીપ પલ્ટી જતાં ૭ વ્યકિતના મોત
-રાત્રે જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં અકસ્માત
ધરમપુર, વલસાડ, તા.20 માર્ચ 2017, સોમવાર
ધરમપુર તાલુકાના તામડછડી ગામે હાડીઘાટ પર આજે રાત્રે જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં જીપ પલ્ટી ખાતા જીપમાં સવાર વારલી જાતિના ૭ વ્યક્તિઓના ઘટના સૃથળે કમકમાટીભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ૨ વ્યક્તિઓને ઈજા થતા ધરમપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. શાકભાજીનો જથૃથો આપી તમામ વ્યક્તિ જીપમાં પરત જતી વેળા કરૃણાંતિકા સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ાૃધરમપુર તાલુકાના તામછડી ગામે રહેતા ૧૧ વ્યક્તિઓ આજે મોડી સાંજે નાની કરવડ ગામે સંબંાૃધીને ત્યાં લગ્નનો કાર્યક્રમ હોવાાૃથી મહેન્દ્ર જીપ (નં.-જીજે- ૧૫- બીબી- ૦૪૨૭)માં શાકભાજીનો જથૃથો ભરી નીકળ્યા હતા. નાની કરવડ ગામે સંબંાૃધીને ત્યાં શાકભાજીનો જથૃથો આપી તમામ વ્યક્તિઓ પરત જીપમાં તામડછડી જવા નીકળ્યા હતા. તે દરમિયાન તામડછડી ગામે હાડીઘાટના ચઢાણ ઉપર અચાનક જીપની લાઇટ બંાૃધ ાૃથઇ જતાં ચાલકનો જીપ પરાૃથી કાબુ જતો રહેતા જીપ પલ્ટી ખાતા જ બે વ્યક્તિઓ કુદી પડયા હતા.
જ્યારે ૭ વ્યક્તિઓના ઘટના સૃથળે કમકમાટીભર્યા મોત ાૃથયા હતા. બે ઇજાગ્રસ્તો રાહુલ બારીયા અને નિતેષ દાહવડને ાૃધરમપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં એક જ ગામના અને એક જ ફળિયાના ૭ વ્યક્તિના મોત ાૃથતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અને ગામમાં શોકની કાલીમા છવાઇ હતી. ઘટના સૃથળે પહોંચેલી પોલીસે તમામ લાશનો કબજો લઈ વધુ તપાસ આદરી હતી.
મૃતકોની યાદી
કિરણ પંડરભાઇ
નરેશ ગોપજી
પ્રિતેશ ગોપજી
જયંતિ જાનીયા
સીતારામ ભીમાજી
વિનોદ સુરેશ
અરવિંદ સુરેશ
Post Comments
IPL 2018: ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશીપ છોડી
બેડમિંટન લેજન્ડ ગોપીચંદના માર્ગદર્શનમાં ટ્રેનિંગ માટે પસંદગી
સિક્સ રેડ સ્નૂકર ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી
૨૦૧૯ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જુને મુકાબલો
શારજાહની આંધી બાદની મારી બે તોફાની ઈનિંગ ચાહકોની સોથી પ્રિય
IPL-11: આજે બેંગ્લોરમાં કોહલી અને ધોની આમને-સામને ટકરાશે
ભારતીય મેન્સ હોકી ટીમના ડચ કોચ મારિનેનું સ્થાન જોખમમાં
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
કાસ્ટિંગ કાઉચમાં સંડોવાયેલા કેટલાક લોકો ભગવાન જેવા ગણાય છે
જાવેદ અખ્તર અને રાકેશ રોશન કાનૂની પગલાં લેશે
મારે નછૂટકે રિવાઇઝિંગ કમિટિની મદદ માગવી પડી
અક્ષયની કેસરીના સેટ પર ભયંકર આગ લાગી
આ વર્ષની આખર સુધીમાં કદાચ અમે પરણી જઇશું
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News