Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેક્ષટાઈલ પોલિસીની મર્યાદા નહીં વધે તો ઉદ્યોગોના સ્થળાંતરની ભીતિ

-ગુજરાતમાં માર્ચમાં પૂર્ણ થતી પોલિસી અન્ય રાજ્યોમાં લાગુ હોવાથી બેરોજગારી ઉભી થવાની શક્યતા

વાપી,તા.20 માર્ચ 2017, સોમવાર

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ટેક્ષટાઈલ પોલિસી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી હોવાથી ટેક્ષટાઈલ ઉદ્યોગો અન્ય રાજ્યોમાં ચાલ્યા ના જાય તે માટે નવી પોલિસી જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં ટેક્ષટાઈલ ક્ષેત્રે અનેક એમઓયુ ાૃથયા હોવાાૃથી તેઓને પણ આ યોજનાનો લાભ મળે તે બાબતે સરકારે પ્રયાસો આદરવા જોઈએ.

સમગ્ર દેશમાં ઉત્પાદિત ાૃથતાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ૩૫ ટકા હિસ્સો ાૃધરાવે છે. કપાસનો મબલખ પાક અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે તેના બદલે તેમાં વેલ્યુ એડિશન કરી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખ્ખો રોજગારીનું નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૧૨માં વિચાર કરવામાં આવ્યો હતો. જે માટે તત્કાલિન મુખ્યપ્રાૃધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસની સાાૃથે રોજગારીનું નિર્માણ કરવા માટે ગુજરાત રાજ્ય ટેક્ષટાઈલ પોલિસી ૨૦૧૨-૨૦૧૭ બહાર પાડી હતી. જેમાં ૫ાંચ એફ (ફાર્મ-ફાયબર-ફેબ્રિક-ફેશન-ફોરેન)નો સમાવેશ કરાયો હતો. આ પોલિસીમાં વ્યાજમાં સબસીડી, વીજદરમાં રાહત, લિગ્નાઈટ પુરવઠો પુરો પાડવો, વેટમાં રાહત, ટેકનિકલ સહાય, પર્યાવરણની જાળવણી સાાૃથે ઉર્જા-પાણીની બચત કરવા મદદ, તાલિમ આપવી, ટેક્ષટાઈલ અને એપરલ પાર્ક ઊભા કરવા મદદ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા મદદ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પોલિસીનું અન્ય રાજ્યોમાં પણ અનુકરણ કરવામાં આવતાં ત્યાં પણ ટેક્ષટાઈલ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું.

જોકે ગુજરાતમાં આ પોલિસી માર્ચ-૨૦૧૭માં પૂર્ણ ાૃથઈ રહી છે. જે અંગે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ટેક્ષટાઈલ કમિટીના ચેરમેન લલિત કોઠારીએ જણાવ્યું કે, આ પોલિસીમાં રહેલી ત્રુટિઓમાં સુાૃધારા-વાૃધારા કરી પોલિસીની મર્યાદા વાૃધારવામાં આવે, જેાૃથી કરીને જે ઉદ્યોગો આ યોજનાનો લાભ લઈ નાૃથી શક્યા તેમજ વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭માં આ ક્ષેત્રમાં એમઓયુ કરનારા ઉદ્યોગોને પણ લાભ મળે. આ મુદ્દે રાજ્ય સરકારને ાૃથયેલી રજૂઆતમાં જણાવાયું છ ેકે, ગુજરાતમાં આ પોલિસી બંાૃધ ાૃથતાં અને અન્ય રાજ્યોમાં આ પોલિસી લાગુ હોવાાૃથી ઉદ્યોગો ત્યાં સૃથળાંતર ાૃથશે, જેના કારણે બેરોજગારીની મોટી સમસ્યા ઊભી ાૃથશે.

Post Comments