Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: સુરત અમારુ લ્હેરીલાલાનું ગામ: PM મોદી

- સુરતમાં વડાપ્રધાન મોદીનું જાહેરસભામાં સંબોધન

સુરત, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીએ સભાનું સંબોધન કર્યું.

લોકોએ મોદી મોદીના નારા લગાવી સ્વાગત કર્યું. પ્રથમ તબક્કાની ચૂંટણીનો અંતિમ પ્રચાર.

- આ ચૂંટણી વિકાસના મુદ્દા પર લડી રહી છે
- સુરત અમારુ લ્હેરી લાલાનું ગામ
- સુરતના લોકોનો હૃદયથી આભાર માન્યો
- તમને તકલીફ પડે તો અમને દિલ્હીમાં તકલીફ પડે
- વિકાસની ચર્ચા થાય ત્યારે ગુજરાતનું નામ આવે
- વિકાસ મુદ્દે ગુજરાતની તુલના અશક્ય

- તમે કરેલા ખાડા પૂરતા 25 વર્ષ ઓછા પડે
- આ લોકોએ દેશનો કચ્ચરઘાણ કાઢ્યો છે
- ગામડા જેવુ લાગતુ સુરત વિશ્વ ફલક પર ચમકી રહ્યુ છે
- દેશે મારા ઉપર ભરોસો મૂક્યો છે પાછી પાની નહીં કરુ
- પડકારોને પડકારનાર અને આફતને અવસરમાં ફેરવે એ ગુજરાત
- ગુજરાત વિકાસનું માપદંડ
- પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું એકતંત્રી શાસન ચાલતુ હતુ
- દેશની જનતા મારી માલિક છે
- સુરતની બદલાયેલી તસવીર વિકાસને આભારી
- આ માનવ મહેરામણ બતાવે છે કે 18મીએ શું પરિણામ આવશે
- આ આવે છે, આવે છે, બધુ એવુ જ હોય
- આજે અમે એને 1 લાખ 71 હજાર પર લગ્યા
- કોંગ્રેસના સમયમાં 'લંગડી વીજળી' જેવો શબ્દ વપરાતો
- કોંગ્રેસને વિકાસનો 'વ' પણ નથી આવડતો
- કોંગ્રેસ મધ્યમવર્ગ માટે ક્યારેય વિચાર્યું નથી

- ટેક્સટાઈલના વિકાસ વિશે અમે વિચાર્યું
- કોંગ્રેસ એટલે અટકાના, લટકાના અને ભટકાના
- સુરતમાં 24 કલાક વીજળી મળતી નહોતી

Post Comments