Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નીતિન પટેલના કાર્યક્રમમાં મહિલાએ બંગડીઓ ફેંકીને વિરોધ કર્યો

- ડેપ્યુટી CMના કાર્યક્રમમાં મહિલાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો

વલસાડ, તા. 19 જૂન 2017, સોમવાર 
 
વલસાડમાં આજે ગુજરાતના ડેપ્યુટી CM નીતિન પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતા અને નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ રાજેશ પટેલની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે રાજેશ પટેલ સહિત કોંગ્રેસના 50 કાર્યકરોની અટકાયત કરી હતી. 
 
નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક સભ્ય મહિલાએ તેમની તરફ બંગડીઓ નાંખીને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાએ નારાજગી વ્યક્ત કરતા પોલીસની ભાગદોડ મચી હતી. આ મહિલા વિરોધ કરતા કહી રહી છે કે નગરપાલિકાના બધા સભ્યશ્રી ચોર છે અને તેમની પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવી રહી છે. પોલીસ દ્વારા મહિલાની અટકાયત કરવામાં આવી છે. 

Post Comments