સુરત : રામપુરા પોલીસ લાઇનમાં જુગાર રમતા 10 ઝડપાયા, 2 પોલીસપુત્ર પણ સામેલ
- પોલીસે 45,000ની રોકડ રકમ અને 10 મોબાઇલ ફોન સાથે 1,18,200નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના રામપુરા પોલીસ લાઇનના ખુલ્લા મેદાનમાંથી જ જુગાર રમતા 10 લોકો પકડાયા છે. પોલીસ લાઇનના ખુલ્લા મેદાનમાં પોલીસ દ્વારા છાપો મારતા 10 લોકો જુગાર રમતા ઝડપાયા જેમાંથી 2 જણા તો પોલીસના જ પુત્ર હતા. આ ઉપરાંત પોલીસે રોકડ રકમ અને મોબાઇલ સાથે કુલ રૂપિયા 1,18,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રામપુરા પોલીસ લાઇનના ખુલ્લા મેદાનમાં મહિધરપુરા પોલીસે ગતસાંજે છાપો મારી જુગાર રમતા 10 વ્યક્તિને ઝડપી પાડી રોકડ. રૂ. 45,000 અને 10 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,18,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓમાં પોલીસ લાઇનમાં જ રહેતા પોલીસકર્મી હીરાલાલ થોરાતના બે પુત્રો લલીત અને ઇન્દ્રવદનનો સમાવેશ થાય છે.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ભારતના આક્રમક ઓપનર અને કોલકાતાને બે વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવનારા ગૌતમ ગંભીરે દિલ્હી ડેર ડેવિલ્સના..
More...
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને હવે પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના સપના રાચી રહેલા ઇમરાન ખાનના ત્રીજી ..
More...
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચનું કંગાળ ફોર્મ બાર્સેલોના ઓપન સુધી લંબાયું છે. છઠ્ઠો..
More...
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
મુંબઈ ઈન્ડિયન્સ સામેની લો સ્કોરિંગ મેચમાં માત્ર ૧૧૮ રનમાં ખખડી ગયા પછી પણ વિજેતા બનેલી..
More...
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
ત્રણ દિવસ પહેલા આઇપીએલમાં બેટ્સમેનોની બોલબાલા હતી, પણ છેલ્લી બે મેચોથી બોલરોએ પ્રભાવ પાડયો છે...
More...
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતના હરમીત દેસાઈ સહિતના ભાર..
More...
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
વાનખેડેમાં મુંબઈને વોર્નર, ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં હરાવવું એ હૈદરાબાદની જબરજસ્ત સફળતા કહેવાય. ..
More...
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
ટચૂકડા પડદાની 'અમ્મા એટલે કે અમિતા ઉદ્રાતાનું બુધવારે નિધન થઇ ગયું છે. તે છેલ્લા ચાર..
More...
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
માધુરી દીક્ષિત ફરી એક વખત ટચૂકડા પડદે નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળશે.આ એક ડાન્સ રિયાલિટી શો..
More...
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
કંગના રનૌત ફિલ્મ એવોર્ડ શો અને ફિલ્મ ફેસ્ટિવલ્સથી દૂર રહેતી હોય છે. તેની ગણતરી રેડ..
More...
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન એક ફિલ્મનું શૂટિંગ શરૃ કરવાની તૈયારીમાં જ હતા. તેવામાં ઇરફાન..
More...
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
ટોરોન્ટોના સાઇડવોક વે પર વાહન ચઢાવી દસ લોકોની હત્યા કરનાર યુવકને મહિલાઓ પ્રત્યે સુગ હોવાનું..
More...
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તખ્તાનીની ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ..
More...
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
પટણાના ગણિતજ્ઞા આનંદકુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ના સેટ પર ટોચનો અભિનેતા રિતિક રોશન સાથેના બાળકલાકારોને..
More...
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News