Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તસ્નીમની સબ જુનિયર નેશનલ બેડમિંટનમાં અનોખી સિદ્ધિ

અમદાવાદ,ગુરુવાર તા.07 ડિસેમ્બર 2017

આંધ્ર પ્રદેશમાં રમાયેલી સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતની તસ્નીમ મીર અંડર-૧૩ ગર્લ્સ સિંગલ્સમાં ચેમ્પિયન બની હતી. જ્યારે માત્ર ૧૨ વર્ષની આ ખેલાડી અંડર-૧૫ ગર્લ્સ કેટેગરીમાં રનર્સઅપ પણ બની હતી. તેણે અંડર-૧૩ ગર્લ્સ ડબલ્સમાં ઉત્તરાખંડની અનુપમા સાથે મળીને સેમિ ફાઈનલ સુધીની સફર ખેડી હતી. અંડર-૧૩ ગર્લ્સ સિંગલ્સમાં તેણે ક્વાર્ટર ફાઈનલમાં ટોપ સીડ મહારાષ્ટ્રની તારા શાહને, સેમિ ફાઈનલમાં છત્તીસગઢની હિરલ ચૌહાણને અને ફાઈનલમાં બીજો સીડ ધરાવતી સાક્ષી ફોગટને હરાવીને ટાઈટલ જીત્યું હતુ.

Post Comments