Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૨૮૭ રનમાં ઓલઆઉટ

- પ્રથમ ટેસ્ટ કરૃણારત્ને (૧૫૮ *)ની 'કેરી ધ બેટ'ની સિદ્ધિ

- રબાડાની ૪ અને શામ્સીની ૩ વિકેટ

ગોલ, તા. 12 જૂલાઇ 2018 ગુરુવાર

રબાડાની ૪ અને શામ્સીની ૩ વિકેટ લેતી બોલિંગ સામે શ્રીલંકા પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પ્રવાસી સાઉથ આફ્રિકા સામે ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓપનર કરૃણારત્નેએ છેક સુધી અણનમ રહીને 'કેરી ધ બેટ' સાથે ૨૨૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગા સાતે ૧૫૮ રન ફટકાર્યા હતા.

પ્રથમ દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ ૧ વિકેટે ૪ રન કર્યા હતા. માર્કરામ ૦ રને આઉટ થયો હતો.

શ્રીલંકા પ્રથમ ઇનિંગ
 

-

રન

બોલ

ગુણથીલાકા કો.ડી કોક બો.રબાડા

૨૬

૩૧

કરૃણારત્ને અણનમ

૧૫૮

૨૨૨

૧૩

ડી. સિલ્વા બો. શામ્સી

૧૧

૩૬

મેન્ડિસ કો. રબાડા, બો. સ્ટેન

૨૪

૩૬

મેથ્યુસ કો. ડી. કોક બો. રબાડા

૧૦

આર. સિલ્વા કો. મારક્રમ બો. રબાડા

ડિક્વેલા કો. અમલા બો. શામ્સી

૧૮

૩૧

ડી. પરેરા કો. ડી કોક બો. ફિલાન્ડર

હેરાથ રનઆઉટ

લકમલ કો. ડી. કોક બો. રબાડા

૧૦

૪૦

સંદકન સ્ટ. ડી. કોક બો. શામ્સી

૨૫

૫૫


વધારાના (બાય ૩, લેગબાય-૧ વાઇડ-૨)    ૧૨
(૭૮.૪ ઓવરોમાં ઓલઆઉટ)    ૨૮૭

વિકેટનો ક્રમ : ૧/૪૪ (૧૦.૪ ગુણાવિલાકા) ૨/૧૦૦ (૨૦.૪ ડીસિલ્વા) ૩/૧૧૫ (મેન્ડિસ ૩૧.૨(), ૪/૧૧૯ (૩૫.૧ મેથ્યુસ), ૫/૧૯૯ (૩૫.૩ આર. સિલ્), ૬/૧૬૧ (૪૬.૨ ડિક્વેલા) ૭/૧૬૪ (૪૭.૧ પરેરા), ૮/ ૧૭૬ (૫૦.૩ હેરાથ), ૯/૨૨૪ (૬૨.૪ લકમલ) ૧૦/૨૮૭ (૭૮.૪ સંદકન) બોલિંગ : ફિલાન્ડર ૮-૧-૨૮-૧, સ્ટેન ૧૩-૦-૫૪-૧, રબાડા ૧૪-૧-૫૦-૪, મહારાજ ૧૩-૩-૪૯-૦, શામ્સી ૨૫.૪-૯૧-૩, એલગર ૧-૭-૭-૦

 

Post Comments