Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝિમ્બાબ્વેએ શ્રીલંકા સામેની ટેસ્ટમાં ૨૬૨ રનની કુલ સરસાઈ મેળવી

- સિકંદર રઝાના ૯૭ અને વાલેરના ૫૭ રન

કોલંબો, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

ઝિમ્બાબ્વેએ શ્રીલંકા સામેની વન ડે શ્રેણી બાદ એકમાત્ર ટેસ્ટમાં પણ શાનદાર દેખાવ કરતાં પોતાની સ્થિતિ સુધારી લીધી હતી.  ઝિમ્બાબ્વેના પ્રથમ ઈનિંગના ૩૫૬ના સ્કોર સામે યજમાન શ્રીલંકાની પ્રથમ ઈનિંગ ૩૪૬ રનમાં સમેટાઈ હતી.

માત્ર ૧૦ રનની પાતળી સરસાઈ સાથે બેટીંગમાં ઉતરેલા ઝિમ્બાબ્વેની ટીમ ૫૯/૫ પર ફસડાઈ હતી. જોકે સિકંદર રઝાએ ૧૫૮ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે નોટઆઉટ ૯૭ તેમજ વાલેરે નોટઆઉટ ૫૨ રન કરતાં સ્થિતિ સુધારતા બીજી ઈનિંગના સ્કોરને છ વિકેટે ૨૫૨ પર પહોંચાડયો હતો.

આ સાથે ઝિમ્બાબ્વેએ શ્રીલંકા પર ૨૬૨ રનની કુલ સરસાઈ મેળવી લીધી હતી. શ્રીલંકા તરફથી હેરાથે ચાર વિકેટ ઝડપી હતી.

ઝિમ્બાબ્વે પ્રથમ ઈનિંગ : ૩૫૬
શ્રીલંકા પ્રથમ ઈનિંગ

 

રન

બોલ

કરૃણારત્ને કો.મસાકાડ્ઝા બો.ટિરિપાનો

૨૫

૬૬

થારંગા રનઆઉટ

૭૧

૧૦૭

૧૦

મેન્ડિસ કો.ચકાબ્વા બો.ક્રેમેર

૧૧

૧૫

ચાંદિમલ કો.ચકાબ્વા બો.ક્રેમેર

૫૫

૧૦૦

મેથ્યૂસ કો.મસાકાડ્ઝા બો.વિલિયમ્સ

૪૧

૧૦૪

ડિકવેલા બો.ક્રેમેર

૧૩

કે.પરેરા રનઆઉટ

૩૩

૪૩

ગુણારત્ને બો.ક્રેમેર

૪૫

૧૧૦

હેરાથ સ્ટ.ચકાબ્વા બો.વિલિયમ્સ

૨૨

૩૦

લકમાલ કો.એન્ડ બો.ક્રેમેર

૧૪

૨૦

કુમારા અણનમ

૧૦

વધારાના (વાઈડ ૧,નોબોલ ૩,

 

 

 

 

લેગબાય ૧૦, બાય ૮)

૨૨

 

 

 

કુલ ૧૦૨.૩ ઓવરમાં ઓલઆઉટ

૩૪૬

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૮૪ (કરૃણારત્ને, ૨૪.૨), ૨-૧૦૭ (મેન્ડિસ, ૨૯.૪), ૩-૧૧૬ (થારંગા, ૩૨.૧), ૪-૨૧૨ (ચાંદિમલ, ૬૦.૩), ૫-૨૨૬ (ડીકવેલા, ૬૪.૪), ૬-૨૩૮ (મેથ્યૂસ, ૬૯.૪), ૭-૨૭૪ (પરેરા, ૭૯.૧),  ૮-૩૨૨ (હેરાથ, ૯૧.૫), ૯-૩૪૩ (લકમાલ, ૯૬.૫), ૧૦-૩૪૬ (ગુણારત્ને, ૧૦૨.૩)

બોલિંગ : મ્પોફુ ૧૧-૨-૪૧-૦, ટિરિપાનો ૧૦-૧-૩૮-૧, રઝા ૧૮-૨-૬૦-૦, ક્રેમેર ૩૯.૩-૪-૧૨૫-૫, વાલેર ૧-૦-૨-૦, વિલિયમ્સ ૨૩-૩-૬૨-૨.

ઝિમ્બાબ્વે બીજી ઈનિંગ

 

રન

બોલ

મસાકાડ્ઝા એલબી બો.હેરાથ

૧૭

ચકાબ્વા બો.હેરાથ

૧૨

મુસાકાન્દા કો.કરૃણારત્ને બો.હેરાથ

ઇરવિન કો.કરૃણારત્ને બો.પરેરા

૧૧

વિલિયમ્સ બો.હેરાથ

૨૨

૩૭

રઝા રમતમાં

૯૭

૧૫૮

મૂર કો.સબ બો.કુમારા

૪૦

૮૯

વાલેર રમતમાં

૫૭

૭૬

વધારાના (વાઈડ ૬,નોબોલ ૧,

 

 

 

 

લેગબાય ૭, બાય ૪)

૧૮

 

 

 

કુલ ૬૮ ઓવરમાં છ વિકેટે

૨૫૨

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૧૪ (ચકાબ્વા, ૩.૧), ૨-૧૬ (મુસાકાન્દા, ૫.૪), ૩-૧૭ (મસાકાડ્ઝા, ૭.૨), ૪-૨૩ (ઈરવિન, ૮.૩), ૫-૫૯ (વિલિયમ્સ, ૧૭.૩), ૬-૧૪૫(મૂર, ૪૧.૧)

બોલિંગ : લકમાલ  ૯-૦-૨૮-૦, હેરાથ ૨૩-૨-૮૫-૪,  ડી.પરેરા ૨૧-૧-૬૯-૧, કુમારા ૧૧-૩-૪૩-૧, ગુણારત્ને ૪-૦-૧૬-૦.

Post Comments