Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રસેલના ૧૨ બોલમાં ૪૧ : કોલકાતાનો દિલ્હી સામે ૭૧ રને વિજય

- આઇપીએલ : કોલકાતા ૨૦૦/૯, દિલ્હી :૧૨૯

- દિલ્હીનો ચાર મેચમાં ત્રીજો પરાજય

કોલકાતા, તા.16 એપ્રિલ 2018, સોમવાર

આન્દ્રે રસેલના ૧૨ બોલમાં ૪૧, નીતિશ રાણાના ૩૫ બોલમાં ૫૯ રન બાદ બોલર્સના ચુસ્ત પ્રદર્શનની સહાયથી આઇપીએલ-૧૧ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી ડેરડેવિલ્સ સામે  ૭૧ રને વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ ૯ વિકેટે ૨૦૦ રન નોંધાવ્યા હતા અને જવાબમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમ ૧૨૯ રન કરી શકી હતી.

કોલકાતાનો ચાર મેચમાં આ બીજો વિજય છે જ્યારે દિલ્હીનો ચાર મેચમાં ત્રીજી વાર પરાજય થયો છે. દિલ્હીની ટીમ માટે પંત અને મેક્સવેલને બાદ કરતા અન્ય બેટ્સમેન પાણીમાં બેસી ગયા હતા.  દિલ્હીએ અંતિમ ૬ વિકેટ ૩૨ રનમાં ગુમાવી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ

-

રન

બોલ

લીન કો. રોય બો. શામી

૩૧

૨૯

નારિન કો. મેક્સવેલ બો. બૌલ્ટ

ઉથપ્પા કો. એન્ડ બો. નદીમ

૩૫

૧૯

રાણા કો. ગંભીર બો. મોરીસ

૫૯

૩૫

કાર્તિક કો. બૌલ્ટ બો. મોરીસ

૧૯

૧૦

રસેલ બો. બૌલ્ટ

૪૧

૧૨

ગિલ કો. મોરિસ બો. તેવાટિયા

કરન કો. મેક્સવેલ બો. તેવાટિયા

ચાવલા કો. પંત બો. તેવાટિયા

મવી અણનમ


એક્સ્ટ્રા : ૦૬, કુલ : (૨૦ ઓવરમાં, ૯ વિકેટે) ૨૦૦. બોલિંગ : બૌલ્ટ : ૪-૧-૨૯-૨, મોરિસ : ૪-૦-૪૧-૨, નદીમ : ૪-૦-૪૩-૧, તેવાટિયા : ૩-૦-૧૮-૩, શામી : ૪-૦-૫૩-૧, શંકર : ૧-૦-૧૨-૦.

દિલ્હી ડેરડેવિલ્સ

-

રન

બોલ

ગંભીર બો. મવી

રોય સ્ટ. કાર્તિક બો. ચાવલા

ઐયર કો. રાણા બો. રસેલ

પંત કો. ચાવલા બો. કુલદીપ

૪૩

૨૬

મેક્સવેલ કો. ઉથપ્પા બો. કુલદીપ

૪૭

૨૨

તેવાટિયા કો. રસેલ બો. કરન

શંકર એલબી. બો. નારિન

મોરિસ બો. નારિન

નદીમ અણનમ

શામી કો. રસેલ બો. નારિન

બૌલ્ટ કો. એન્ડ બો. કુલદીપ


એક્સ્ટ્રા : ૦૮,કુલ : (૧૪.૨ ઓવરમાં) ૧૨૯. વિકેટ :૧-૪(રોય, ૦.૫), ૨-૧૩ (ઐયર, ૧.૫), ૩-૨૪ (ગંભીર, ૨.૬), ૪-૮૬ (પંત, ૮.૩), ૫-૯૭ (તેવાટિયા, ૯.૩), ૬-૧૧૩ (મેક્સવેલ, ૧૦.૫), ૭-૧૧૬ (મોરિસ, ૧૧.૩), ૮-૧૧૭ (શંકર, ૧૧.૫), ૯-૧૨૮ (શામી, ૧૩.૫), ૧૦-૧૨૯ (બૌલ્ટ, ૧૪.૨).
બોલિંગ :  ચાવલા : ૨-૦-૧૬-૧, રસેલ : ૨-૦-૨૫-૧, મવી : ૨-૦-૧૪-૧, નારિન : ૩-૦-૧૮-૩, કરન : ૨-૦-૨૧-૧, કુલદીપ યાદવ : ૩.૨-૦-૩૨-૩.

Post Comments