Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજસ્થાને ૧૯ રનથી બેંગ્લોરને હરાવ્યું

- સંજુ સેમસનના ૪૫ બોલમાં ૯૨* : એસ ગોપાલની બે વિકેટ

- ૨૧૮ના ટાર્ગેટ સામે બેંગ્લોરના ૧૯૮/૬

બેંગાલુરુ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

રાજસ્થાને સંજુ સેમસનના ૪૫ બોલમાં ૧૦ છગ્ગા અને બે ચોગ્ગા સાથેના અણનમ ૯૨ રન બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે ૧૯ રનથી બેંગ્લોરને તેના જ હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતુ.

રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતાં સેમસનની તોફાની બેટીંગને સહારે ચાર વિકેટે ૨૧૭ રન ખડક્યા હતા. જે પછી બેંગ્લોર તરફથી કેપ્ટન કોહલીએ ૩૦ બોલમાં ૫૭ તેમજ મનદીપ સિંઘે ૨૫ બોલમાં અણનમ ૪૭ રન ફટકાર્યા હતા.

પણ તેઓ ૬ વિકેટે ૧૯૮ રન કરી શકતા જીતથી વંચિત રહ્યા હતા. રાજસ્થાન તરફથી એસ.ગોપાલે ૪ ઓવરમાં માત્ર ૨૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન

 

રન

બોલ

રહાણે કો.ઉમેશ બો.વોક્સ

૩૬

૨૦

શોર્ટ કો. ડી કૉક બો.ચહલ

૧૧

૧૭

સેમસન અણનમ

૯૨

૪૫

૧૦

સ્ટોક્સ બો.ચહલ

૨૭

૨૧

બટલર કો.કોહલી બો.વોક્સ

૨૩

૧૪

ત્રિપાઠી અણનમ

૧૪

૦૫

વધારાના (વાઈડ ૬, લેગબાય ૨,

 

 

 

 

બાય ૪, નોબોલ ૨)

૧૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ચાર વિકેટે

૨૧૭

 

 

 

            
વિકેટનો ક્રમ : ૧-૪૯ (રહાણે, ૫.૪), ૨-૫૩ (શોર્ટ, ૬.૫), ૩-૧૦૨ (સ્ટોક્સ, ૧૨.૨), ૪-૧૭૫ (બટલર, ૧૮.૨)

બોલિંગ : સુંદર ૪-૦-૩૦-૦, વોક્સ ૪-૦-૪૭-૨, ઉમેશ યાદવ ૪-૦-૫૯-૦, ચહલ ૪-૦-૨૨-૨, ખેજ્રોલિયા ૩-૦-૪૦-૦, નેગી ૧-૦-૧૩-૦.

બેંગ્લોર

 

રન

બોલ

મેક્કુલમ કો.સ્ટોક્સ બો.ગોવ્થમ

ડી કૉક કો.ઉનડકટ બો.શોર્ટ

૨૬

૧૯

કોહલી કો.શોર્ટ બો.ગોપાલ

૫૭

૩૦

ડી વિલિયર્સ કો.ઉનડકટ બો.ગોપાલ

૨૦

૧૮

મનદીપ અણનમ

૪૭

૨૫

નેગી કો.બટલર બો.લોગ્લીન

સુંદર બો.સ્ટોક્સ

૩૫

૧૯

વોક્સ અણનમ

વધારાના (બાય ૨, લેગબાય ૧,

 

 

 

 

વાઈડ ૩)

 

 

 

કુલ ૨૦ ઓવરમાં છ વિકેટે

૧૯૮

 

 

 

વિકેટનો ક્રમ :  ૧-૪ (મેક્કુલમ, ૦.૪), ૨-૮૧ (ડી કૉક, ૭.૬), ૩-૧૦૧ (કોહલી, ૧૦.૨), ૪-૧૧૪ (ડી વિલિયર્સ, ૧૨.૩), ૫-૧૨૬ (નેગી, ૧૪.૧), ૬-૧૮૨ (વોશિંગ્ટન, ૧૮.૫)

બોલિંગ : ગોવ્થમ ૪-૦-૩૬-૧, કુલકર્ણી ૧-૦-૧૪-૦, ઉનડકટ ૩-૦-૩૫-૦, સ્ટોક્સ ૩-૦-૩૨-૧, ગોપાલ ૪-૦-૨૨-૨, શોર્ટ ૧-૦-૧૦-૧, લોગ્લીન ૪-૦-૪૬-૧.

Post Comments