Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાફા માર્કેઝ પાંચમો વર્લ્ડ કપ રમશે

તા.13 જૂન 2018, બુધવાર

ફૂટબોલ વર્લ્ડ કપમાં કુલ મળીને ૭૩૬ ખેલાડીઓ ભાગ લેશે. જેમાં મેક્સિકનો રાફા માર્કેઝ પાંચમો વર્લ્ડ કપ રમીને ઈતિહાસ રચી દેશે. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં રાફા માર્કેઝ અગાઉ માત્ર ત્રણ જ ખેલાડીઓ એવા છે કે, જેઓ વર્લ્ડ કપની રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી શક્યા છે. આ યાદીમાં મેક્સિકોના એન્ટોનીયો કારબાજાલ, જર્મનીના લોથાર મેથ્યૂસ અને ઈટાલીના જીજી બફોનનો સમાવેશ થાય છે.

= ૭૩૬ માંથી ૨૦૦ ખેલાડીઓ એવા છે કે, જેઓ અગાઉ પણ વર્લ્ડ કપમાં રમવાની સિદ્ધિ ધરાવે છે.

= ૨૦૧૪ માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૧૮૬ ખેલાડીઓ આ વર્લ્ડ કપમાં રમશે.

= ૨૦૧૦ માં સાઉથ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૬૧ ખેલાડીઓ આ વર્લ્ડ કપમાં જોવા મળશે.

= ૨૦૦૬ માં જર્મનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમેલા ૨૧ ખેલાડીઓ રશિયામાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે.

= ૨૦૦૨માં સાઉથ કોરિયા-જાપાનમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમેલો એકમાત્ર રાફા માર્કેઝ આ વર્લ્ડ કપ સુધી પહોંચી શક્યો છે.

Post Comments