Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન માત્ર ૭૪માં ખખડયું ન્યુઝીલેન્ડે વન ડે શ્રેણી જીતી

- ત્રીજી વન ડેમાં ન્યુઝીલેન્ડનો ૧૮૩ રનથી વિજય

- બાઉલ્ટની ૧૭ રનમાં ૫ વિકેટ

ડુનેડીન,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

કેપ્ટન વિલિયમસનના ૭૩, ટેલરના ૫૨ અને ગપ્ટિલના ૪૩ની મદદથી ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની ત્રીજી વન ડેમાં ૨૫૭ રન ખડક્યા હતા. જવાબમાં બાઉલ્ટે ૧૭ રનમાં પાંચ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ખખડી ગયું હતુ અને ન્યુઝીલેન્ડે ૧૮૩ રનથી વિજય મેળવતા પાંચ વન ડેની શ્રેણીમાં ૩-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ન્યુઝીલેન્ડે ૨૫૭ રન ફટકાર્યા હતા. વિલિયમસને કેપ્ટન્સ ઈનિંગ રમતાં ૧૦૧ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૭૩ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી રઈસ અને હસન અલીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં પાકિસ્તાનનો ધબડકો થયો હતો અને તેમણે માત્ર ૧૬ રનમાં ૬ વિકેટ ગુમાવી હતી, જે પછી સંઘર્ષ કરતાં કરતાં તેઓ ૨૭.૨ઓવરમાં ૭૪ સુધી પહોંચ્યા હતા.

પાકિસ્તાનના વન ડે ઈતિહાસનો સંયુક્તપણે ત્રીજા ક્રમનો લોએસ્ટ સ્કોર. (સ્કોરઃ ૪૩, વિન્ડિઝ સામે, કેપટાઉન, ૧૯૯૨-૯૩), (સ્કોરઃ ૭૧, વિન્ડિઝ સામે, બ્રિસબેન, ૧૯૯૨-૯૩)
પાકિસ્તાનનો વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે સતત નવમો પરાજય. તેઓ છેલ્લે ૨૦૧૧માં હેમિલ્ટનમાં જીત્યા હતા.
ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન સતત ચોથી વન ડે શ્રેણી હાર્યું. તેઓ છેલ્લે ૨૦૧૦-૧૧માં પાંચ વન ડેની શ્રેણી ૩-૨થી જીત્યા હતા


ન્યુઝીલેન્ડ

-

રન

બોલ

ગપ્ટિલ રનઆઉટ

૪૫

૬૨

મુનરો કો.સરફરાઝ બો.અશરફ

વિલિયમસન કો.હાફિઝ બો.રઈસ

૭૩

૧૦૧

ટેલર એલબી બો.શદાબ

૫૨

૬૪

લાથમ કો.મલિક બો.રઈસ

૩૫

૩૫

નિચોલ્સ કો.એન્ડ બો.શદાબ

સાન્ટનેર બો.હસન

૧૨

એસ્ટલ કો.ઝમાન બો.રઈસ

સાઉથી બો.હસન અલી

ફર્ગ્યુસન અણનમ

બાઉલ્ટ બો.હસન

૧૩

વધારાના (લેગબાય ૨,  નોબોલ ૨, વાઈડ ૪)

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ઓલઆઉટ

૨૫૭

 

 

 

            
વિકેટનો ક્રમઃ ૧-૧૫ (મુનરો, ૧.૪), ૨-૮૪ (ગપ્ટિલ, ૨૦.૧), ૩-૧૫૮ (વિલિયમસન, ૩૩.૨), ૪-૨૦૯ (ટેલર, ૪૨.૩), ૫-૨૦૯ (નિચોલ્સ, ૪૨.૪), ૬-૨૨૬ (સાન્ટનેર, ૪૫.૬), ૭-૨૨૬ (લાથમ, ૪૬.૧), ૮-૨૩૩ (એસ્ટલ, ૪૬.૬), ૯-૨૩૯ (સાઉથી, ૪૭.૪), ૧૦-૨૫૭ (બાઉલ્ટ, ૪૯.૬) બોલિંગ ઃ આમીર ૮-૧-૩૪-૦, ફરહત ૬-૧-૨૯-૧, રઈસ ૧૦-૦-૫૧-૩, હસન ૧૦-૦-૫૯-૩, શદાબ ૧૦-૦-૫૧-૨, મલીક ૬-૦-૩૧-૦.

પાકિસ્તાન

-

રન

બોલ

અઝહર કો.ટેલર બો.બાઉલ્ટ

૧૦

ઝમાન બો.બાઉલ્ટ

આઝમ રનઆઉટ

૨૮

હાફિઝ કો.ટેલર બો.બાઉલ્ટ

મલિક કો.ટેલર બો.ફર્ગ્યુસન

૨૭

સરફરાઝ અણનમ

૧૪

૨૮

શદાબ બો.મુનરો

ફહીન કો.એસ્ટલ બો.ફર્ગ્યુસન

૧૦

૧૩

હસન કો.વિલિયમસન બો.મુનરો

આમીર બો.બાઉલ્ટ

૧૪

૨૪

રઈસ બો.બાઉલ્ટ

૧૬

૧૪

વધારાના (વાઈડ ૬)

 

 

 

કુલ ૨૭.૨ ઓવરમાં ઓલઆઉટ

૭૪

 

 

 

            
વિકેટનો ક્રમઃ ૧-૧ (અઝહર, ૧.૬), ૨-૨ (ઝમાન, ૩.૧), ૩-૨ (હાફિઝ, ૩.૫), ૪-૧૩ (આઝમ, ૧૨.૧), ૫-૧૫ (મલિક, ૧૩.૪), ૬-૧૬ (શદાબ, ૧૪.૫), ૭-૩૦ (ફહીર, ૧૭.૪), ૮-૩૨ (હસન, ૧૮.૧), ૯-૫૨ (આમીર, ૨૩.૬), ૧૦-૭૪ (રઈસ, ૨૭.૨) બોલિંગ : સાઉથી ૭-૩-૧૯-૦, બાઉલ્ટ૭.૨-૧-૧૭-૫,મુનરો ૭-૧-૧૦-૨, ફર્ગ્યુસન ૬-૦-૨૮-૨.
 

Post Comments