Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન સામે પ્રથમ T-20માં વર્લ્ડ ઈલેવનનો 20 રનથી પરાજય

- બાબરના ૫૨ બોલમાં 86 : શહઝાદના ૩૯ રન

- જીતવા માટેના 198ના પડકાર સામે વર્લ્ડ ઈલેવનના સાત વિકેટે 177 રન

લાહોર, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

બાબર આઝમની ૫૨ બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા સાથેની 86 રનની ઈનિંગની મદદથી પાકિસ્તાને પ્રથમ T-20માં વર્લ્ડ ઈલેવન સામે 20 રનથી વિજય મેળવ્યો હતો.

પાકિસ્તાને સાત વિકેટે 197 રન ખડક્યા હતા. જવાબમાં વર્લ્ડ ઈલેવન સાત વિકેટે 177 રન કરી શક્યું હતુ. વર્લ્ડ ઈલેવન તરફથી સેમીએ 16 બોલમાં અણનમ 29 રન ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી સોહૈલ, રઈસ અને શદાબે બે-બે વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન

 

રન

બોલ

ઝમાન કો.અમલા બો.મોર્કેલ

શહઝાદ કો.સેમી બો.કટિંગ

૩૯

૩૪

બાબર કો.મીલર બો.તાહીર

૮૬

૫૨

૧૦

મલિક બો.પરેરા

૩૮

૨૦

સરફરાઝ કો.પૈન બો.પરેરા

વસીમ અણનમ

૧૫

અશરફ અણનમ

વધારાના (લેગબાય ૧, વાઈડ ૬)

 

 

 

કુલ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે

૧૯૭

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૮ (ઝમાન, ૦.૪), ૨-૧૩૦ (શહઝાદ, ૧૪.૧), ૩-૧૪૨ (બાબર, ૧૫.૫), ૪-૧૬૧ (સરફરાઝ, ૧૭.૬), ૫-૧૮૨ (મલિક, ૧૯.૨)

બોલિંગ : મોર્કેલ ૪-૦-૩૨-૧, ટી.પરેરા ૪-૦-૫૧-૨, કટિંગ ૪-૦-૩૮-૧, તાહીર ૪-૦-૩૪-૧, ઇલિયોટ ૨-૦-૧૭-૦, સેમી ૨-૦-૨૪-૦.

વર્લ્ડ ઈલેવન

 

રન

બોલ

તમીમ બો.રઈસ

૧૮

૧૮

અમલા કો.વસીમ બો.રઈસ

૨૬

૧૭

પૈન કો.રઈસ બો.સોહૈલ

૨૫

૨૫

ડુ પ્લેસીસ કો.સબ બો.શદાબ

૨૯

૧૮

મીલર સ્ટ.સરફરાઝ બો.શદાબ

ઇલિયોટ કો.વસીમ બો.સોહૈલ

૧૪

પરેરા રનઆઉટ

૧૭

૧૧

સેમી અણનમ

૨૯

૧૬

કટિંગ અણનમ

વધારાના (લેગબાય ૬, વાઈડ ૪)

૧૦

 

 

 

કુલ ૨૦ ઓવરમાં સાત વિકેટે

૧૭૭

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૪૩ (તમીમ, ૫.૨), ૨-૪૮ (અમલા, ૫.૬), ૩-૧૦૧ (ડુ પ્લેસીસ, ૧૨.૩), ૪-૧૦૮ (પૈન, ૧૩.૩), ૫-૧૨૩ (મીલર, ૧૪.૫), ૬-૧૪૫ (ઇલિયોટ, ૧૬.૩), ૭-૧૭૩ (ટી.પરેરા, ૧૯.૫)

બોલિંગ : વસીમ ૪-૦-૨૨-૦, સોહૈલ ૪-૦-૨૮-૨, હસન ૪-૦-૪૪-૦, રઈસ ૩-૦-૩૭-૨, અશરફ ૧-૦-૭-૦, શદાબ ૪-૦-૩૩-૨.

Keywords Pakistan,beat,World,XI,by,20,runs,

Post Comments