Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોહલીએ સળંગ નવ ટેસ્ટ શ્રેણી જીતી પોન્ટીગના રેકોર્ડની બરોબરી કરી

- ભારતની વિજયકૂચનો પ્રારંભ ૨૦૧૫ના શ્રીલંકા પ્રવાસથી થયો હતો

નવી દિલ્હી,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

ભારતે શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી વિજય મેળવતા ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારતીય કેપ્ટન કોહલીએ સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાના ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી કેપ્ટન રિકી પોન્ટીંગના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ભારતની વિજય કૂચ ૨૦૧૫ના શ્રીલંકા પ્રવાસથી શરૃ થઈ હતી અને ત્યાર બાદ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા સતત નવ ટેસ્ટ શ્રેણી જીતી ચૂકી છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૦૫ થી લઈને ૨૦૦૮ સુધી સતત નવ ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. પોન્ટીંગ બાદ આવો વર્લ્ડ રેકોર્ડ સર્જવાનું સન્માન ભારતીય કેપ્ટન કોહલીને મળ્યું છે.

પોન્ટીંગની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા ૨૦૦૫ થી ૨૦૦૮ સુધી સતત નવ ટેસ્ટ શ્રેણી જીત્યું હતુ

કોહલીની કેપ્ટન્સીમાં ભારતના સળંગ નવ ટેસ્ટ શ્રેણી વિજય

હરિફ

માર્જિન

યજમાન

વર્ષ

શ્રીલંકા

૩ ટેસ્ટની શ્રેણી ૨-૧થી જીતી

શ્રીલંકા

૨૦૧૫

સાઉથ આફ્રિકા

૪ ટેસ્ટની શ્રેણી ૩-૦થી જીતી

ભારત

૨૦૧૫

વિન્ડિઝ

૪ ટેસ્ટની શ્રેણી ૨-૦થી જીતી

વિન્ડિઝ

૨૦૧૬

ન્યુઝીલેન્ડ

૩ ટેસ્ટની શ્રેણી ૩-૦થી જીતી

ભારત

૨૦૧૬

ઈંગ્લેન્ડ

૫ ટેસ્ટની શ્રેણી ૪-૦થી જીતી

ભારત

૨૦૧૬

બાંગ્લાદેશ

૧ ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીતી

ભારત

૨૦૧૭

ઓસ્ટ્રેલિયા

૪ ટેસ્ટની શ્રેણી ૨-૧થી જીતી

ભારત

૨૦૧૭

શ્રીલંકા

૩ ટેસ્ટની શ્રેણી ૩-૦થી જીતી

શ્રીલંકા

૨૦૧૭

શ્રીલંકા

૩ ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીતી

ભારત

૨૦૧૭

 

Post Comments