Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન સામેની ઐતિહાસિક પ્રથમ ટેસ્ટમાં સંઘર્ષ બાદ આયર્લેન્ડ હાર્યું

- કેવિન ઓ'બ્રાયન (૧૧૮) આયર્લેન્ડનો પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયન

- ૧૬૦ના ટાર્ગેટને પાકિસ્તાને પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો

ડબલીન, તા.15 મે, 2018, મંગળવાર

કેવિન ઓ'બ્રાયનની યાદગાર સદી બાદ બોલરોના ઉત્સાહજનક દેખાવ છતાં આયર્લેન્ડને તેના ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટમા હારનો સામનો કરવો પડયો હતો. પાકિસ્તાનના ૩૧૦ના સ્કોર સામે પ્રથમ ઈનિંગમાં ૧૩૦માં ખખડતાં આયર્લેન્ડ ફોલોઓન થયું હતુ.

જે પછી કેવિન ઓ'બ્રાયનની ૧૧૮ રનની તેમજ થોમ્પ્સનનની ૫૩ રનની ઈનિંગની મદદથી  આયર્લેન્ડે બીજી ઈનિંગમાં લડત આપતાં ૩૩૯ રન ખડક્યા હતા. જે પછી પાકિસ્તાને જીતવા માટેના ૧૬૦ના ટાર્ગેટને પાંચમા અને આખરી દિવસે પાર કરવા માટે પાંચ વિકેટ ગુમાવી હતી.

પાકિસ્તાન તરફથી ઈમારે ૭૪* અને બાબરે ૫૯ રન કર્યા હતા. મુર્ટાઘે બે અને રેન્કિને એક વિકેટ ઝડપતાં ૧૬૦ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પાકિસ્તાને માત્ર ૧૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ અનુભવી પાકિસ્તાન જીતી ગયું હતુ.

કેવિન ઓ' બ્રાયનને રેકોર્ડ બુકમાં સ્થાન
આયર્લેન્ડના ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટમાં કેવિન ઓ'બ્રાયને કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવાની વિરલ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે આવી સિદ્ધિ મેળવનારો દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. કેવિન ઓ' બ્રાયને પાકિસ્તાનના આમીર, અબ્બાર, રાહત અલી તેમજ શદાબ જેવા અનુભવી બોલરો સામે જોરદાર સંઘર્ષ કરતાં ૨૧૭ બોલમાં ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સાથ આપતાં થોમ્પ્સને ૧૧૬ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૫૪ રન કર્યા હતા. કેવિન અગાઉ ઓસ્ટ્રેલિયાના ચાર્લેસ બેનરમેને ઈંગ્લેન્ડ સામે ક્રિકેટ ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટમાં અણનમ ૧૬૫ રન ફટકાર્યા હતા.તે દુનિયાની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી. જે પછી ડેવ હાઉટને ઝિમ્બાબ્વેના ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટમાં ૧૨૧ રનની ઈનિંગ રમી હતી, જે પણ તેમની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી હતી. આ પછી બાંગ્લાદેશના આમીનુલ ઈસ્લામે ભારત સામે તેના દેશની સૌપ્રથમ ટેસ્ટને યાદગાર બનાવતા ૧૪૫ રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન પ્રથમ ઈનિંગ : ૩૧૦/૯ ડિક.
આયર્લેન્ડ પ્રથમ ઈનિંગ : ૧૩૦
આયર્લેન્ડ બીજી ઈનિંગ  
             

 

રન

બોલ

જોયસ રનઆઉટ

૪૩

૯૮

પોર્ટરફિલ્ડ કો.સરફરાઝ બો.આમેર

૩૨

૧૨૦

બાલ્બીર્ની એલબી બો.અબ્બાસ

એન.ઓબ્રાયન બો.આમેર

૧૮

૪૫

સ્ટિર્લિંગ એલબી બો.અબ્બાસ

૧૧

૩૩

કે.ઓબ્રાયન કો.સોહૈલ બો.અબ્બાસ

૧૧૮

૨૧૭

૧૨

વિલ્સન કો.સોહૈલ બો.આમેર

૧૨

૩૪

થોમ્પ્સન બો.શદાબ

૫૩

૧૧૬

કેન બો.અબ્બાસ ૧૪

૯૬

 

રેન્કિન બો.અબ્બાસ

૧૩

મુર્ટાઘ અણનમ

વધારાના (બાય ૧, લેગબાય ૨૦, નોબોલ ૨, વાઈડ ૪)

૨૭

 

 

 

કુલ ૧૨૯.૩ ઓવરમાં ઓલઆઉટ

૩૩૯

 

 

 

            
વિકેટનો ક્રમ : ૧-૬૯ (જોયસ૨૮.૫), ૨-૬૯ (બાલ્બિર્ની, ૨૯.૪), ૩-૯૪ (એન.ઓબ્રાયન ૪૨.૫), ૪-૯૫ (પોર્ટરફિલ્ડ ૪૪.૪), ૫-૧૨૭ (સ્ટિર્લિંગ ૫૭.૧), ૬-૧૫૭ (વિલ્સન ૬૭.૫), ૭-૨૭૧ (થોમ્પ્સન ૧૦૨.૨), ૮-૩૨૧ (કે.ઓબ્રાયન ૧૨૩.૧), ૯-૩૩૨ (રેન્કિગ ૧૨૭.૪), ૧૦-૩૩૯ (કેન ૧૨૯.૩).

બોલિંગ : આમેર ૨૯.૨-૯-૬૩-૩, અબ્બાસ ૨૮.૩-૧૦-૬૬-૫, રાહત ૨૩-૩-૭૫-૦, ફહીમ ૧૮-૩-૫૧-૦, શદાબ ૩૦.૪-૭-૬૩-૧.

પાકિસ્તાન બીજી ઈનિંગ

 

રન

બોલ

અઝહર કો.સ્ટિર્લંગ બો.મુર્ટાઘ

ઈમામ અણનમ

૭૪

૧૨૧

સોહૈલ કો.જોયસ બો.રેન્કિન

શફિક બો.મુર્ટાઘ

બાબર રનઆઉટ

૫૯

૧૧૪

સરફરાઝ એલબી બો.થોમ્પ્સન

૧૨

શબાદ અણનમ

૧૧

વધારાના (નોબોલ ૫)

 

 

 

કુલ ૪૫ ઓવરમાં પાંચ વિકેટે

૧૬૦

 

 

 

           
વિકેટનો ક્રમ : ૧-૨ (અઝહર અલી ૦.૪), ૨-૧૩ (સોહૈલ ૩.૪), ૩-૧૪ (શફિક ૪.૩), ૪-૧૪૦ (બાબર ૩૭.૧), ૫-૧૫૨ (સરફરાઝ ૪૧.૩)

બોલિંગ : ૧૬-૩-૫૫-૨, રેન્કિન ૧૨-૧-૫૭-૧, થોમ્પ્સન ૧૧-૪-૩૧-૧, કેન ૬-૧-૧૭-૦.

Post Comments