Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટઃ ધવને લંચ પહેલા સદી ફટકારી વીરુનો તોડ્યો રેકોર્ડ

- લંચ પહેલાના સેશનમાં સદી ફટકારનાર ધવન દુનિયાનો છઠ્ઠો અને ભારતનો પહેલો બેટસમેન

બેંગ્લોર, તા. 14 જૂન 2018 ગુરુવાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પહેલી અને ઐતહાસિક ટેસ્ટ મેચમાં પહેલા દિવસે  ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને લન્ચ પહેલા જ સેન્ચુરી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

પહેલી બેટિંગ કરી રહેલી ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને અફઘાનિસ્તાનના બોલિંગ એટેક પર પહેલેથી જ આક્રમણ કર્યુ હતુ અને પહેલા સેશનમાં 91 બોલમાં 104 રન ફટકારી લન્ચ પહેલા જ સેન્ચુરી પુરી કરી લીધી હતી.આ ઈનિંગમાં ધને 19 ચોક્કા અને 3 છક્કા ફટકાર્યા હતા.

ખાસ કરીને અફઘાનિસ્તાનનો વર્લ્ડ ક્લાસ સ્પિનર અને આઈપીએલમાં શાનદાર દેખાવ કરનાર રશીદખાનને ધવને ટાર્ગેટ બનાવ્યો હતો.

લંચ પહેલા જ સદી પુરી કરનાર શિખર ધવન દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન અને ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે.આ પહેલા સહેવાગે વેસ્ટ ઈન્ડિઝ સામે 99 રન લંચ પહેલાના સેશનમાં ફટકાર્યા હતા.

Keywords India,Afghanistan,test,

Post Comments