Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રોએશિયાના ખેલાડીઓએ ગોલની ઉજવણીમાં ફોટોગ્રાફરને ધરાશયી કર્યો!

મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ૧૦૯મી મિનિટે મારિયો માન્ઝુકીચે ગોલ ફટકારતાં ક્રોએશિયાને ૨-૧થી નિર્ણાયક સરસાઈ અપાવી હતી. માન્ઝુકિચ અને પેરિસિચની સાથે ગોલની ઉજવણીમાં ક્રોએશિયાના અન્ય ખેલાડીઓ પર જોડાયા હતા. જોશીલા ખેલાડીઓએ ઉજવણીના ઉન્માદમાં એક એજન્સીના ફોટોગ્રાફરને પણ ધરાશયી કરી દીધો હતો. જોકે તેણે પડયા બાદ પણ ફોટોગ્રાફ ખેંચવાના જારી રાખ્યા હતા. આ પછી ક્રોએશિયાના ખેલાડીઓએ તેની માફી પણ માગી હતી.
 
Post Comments