Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૯ વર્ષનો અર્ઝાની યંગેસ્ટ પ્લેયર

તા.13 જૂન 2018, બુધવાર

ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મેળવનારો ડાનીયલ અર્ઝાની ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૧૮નો સૌથી યુવા ખેલાડી બશે. અર્ઝાનીની ઉંમર હજુ ૧૯વર્ષ અને પાંચ મહિના જ છે. અગાઉ વર્ષ ૨૦૦૨ના વર્લ્ડ કપમાં ૧૭ વર્ષ અને બે મહિનાની ઉંમર ધરાવતો ફેમી ઓપાબુમી, ૨૦૦૬ના વર્લ્ડ કપમાંઈંગ્લેન્ડનો થિયો વોલ્કોટ્ટ ૧૭ વર્ષ અને બે મહિનાની ઉંમરે, ૨૦૧૦ના વર્લ્ડ કપમાં ક્રિસ્ટીયન એરીકસન ૧૮ વર્ષ અને ૪ મહિનાની ઉંમરે અને ૨૦૧૪ના વર્લ્ડ કપમાં ફાબ્રિક ઓલીન્ગા ૧૮ વર્ષ અને એક મહિનાની ઉંમરે વર્લ્ડ કપ રમ્યા હતા.

Post Comments