Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૮૧ વર્ષના બિલ લૌરીએ કોમેન્ટ્રીમાંથી નિવૃત્તિ લીધી

સીડની : ઓસ્ટ્રેલિયાના ૮૧ વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન બિલ લૌરીએ કોમેન્ટેટર તરીકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. લૌરીએ ૪૦ વર્ષ ક્રિકેટ કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે સેવા આપી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ચેનલ નાઈનના કોમેન્ટેટર તરીકે વર્ષો સુધી સેવા આપનારા લૌરીને ફોક્સ સ્પોર્ટસ અને સેવન ચેનલની ઓફરને ઠુકરાવતા કહ્યું હતુ કે, હું મારી મહાન યાત્રાને રોળી નાંખવા માંગતો નથી. ઓસ્ટ્રેલિયન બોર્ડે આગામી પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ ફોક્સ-સેવનને આપ્યો છે. લૌરી ચેનલ નાઈનને પોતાનું ઘર માને છે. તેમને ૧૯૭૦માં કેરી પેકરે વર્લ્ડ સિરિઝ ક્રિકેટના કોમેન્ટેટર તરીકે પસંદ કર્યા હતા.

Post Comments