Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાસિનીની બ્રહ્માંડમાં સફર

ઓક્ટોબર ૧૯૯૭

કેપ કેનેવરેલ સ્પેસ સ્ટેશનેથી બપોરે પોણા બે વાગ્યે સેન્ટોર રોકેટમાં સવાર થઈ રવાના થયું

એપ્રિલ ૧૯૯૮

બુધની બાજુમાંથી પસાર થયું, જેને ફ્લાય-બાય કહેવાય. અવકાશી સફર માટે બુધના ગુરુત્વાકર્ષણનો પણ તેને લાભ મળ્યો.

ડિસેમ્બર ૨૦૦૦

મહાકાય ગ્રહ ગુરુના વિસ્તારમાં પ્રવેશ્યું. ગુરુની સપાટી પાસેથી પસાર થતાં ૬ મહિનાનો સમય થયો. ગુરુના ગુરુત્વાકર્ષણે તેને પોતાની તરફ ખેંચીને પછી બ્રહ્માંડમાં શનિ તરફ ફંગોળ્યું. જેથી ફરીથી તેને વેગ મળ્યો.

જૂન ૨૦૦૪

શનિ સુધી પહોંચ્યુ અને તેના વાતાવરણમાં ગોઠવાયુ. સૌથી પહેલા શનિના ઉપગ્રહ ફોબોસ પાસેથી પસાર થયું અને તેના ફોટા પાડયા. એ વખતે બધા ઉપકરણો ચાલુ હાલતમાં હતા.

ઓક્ટોબર ૨૦૦૪

શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઈટનની ઉડતી મુલાકાત (ફ્લાય-બાય) લીધી.

ડિસેમ્બર ૨૦૦૪

હ્યુજેન્સ કાસિનીથી નોખુ પડયું, ટાઈટન પર ઉતર્યું અને થોડા સમય પછી તેનો સંપર્ક કપાઈ ગયો. એ પહેલા થઈ શકે એટલો ટાઈટનનો અભ્યાસ કર્યો.

સપ્ટેમ્બર ૨૦૦૬

શનિના અત્યાર સુધી અજાણ રહેલા વલયો શોધી કાઢ્યા.

જૂન ૨૦૦૮

શનિ પર કાસિનીનો મૂળ ઉદ્દેશ પુરો થયો, પરંતુ બધા ઉપકરણો કાર્યરત હોવાથી મિશન લંબાવી દેવાયું.

જુલાઈ ૨૦૦૮

ટાઈટન પર પ્રવાહી હાઈડ્રોજનના તળાવની તસવીરો લીધી.

ઓક્ટોબર ૨૦૦૯

ઉપગ્રહ એન્સેલ્ડસનો સૌથી નજીકથી અભ્યાસ કર્યો.

સપ્ટેમ્બર ૨૦૧૭

રોકેટનું બળતણ ખલાસ થવાથી મિશનનો ધ એન્ડ લાવવાનું નક્કી થયું.
 

Post Comments