Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજમાવી જૂઓ

*ઓઇલી ત્વચાવાળાએ હળવા ફેશવોસથી ચહેરો ધોવો.

*કેળાની ચિપ્સ બનાવતી વખતે કેળા કાળા પડી જતા રોકવા માટે કેળાની છાલ ઉતારી કેળાને પાંચ મિનિટ છાશ અથવા હળદરયુક્ત પાણીમાં ભીંજવવા.

*ઇડલી સાથે ખાવા કોપરાની ચટણી બનાવવા કોપરૃ ન હોય તો બે સ્લાઇસ બ્રેડ લઇ તેનો મિક્સરમાં ભૂક્કો કરી તેમાં સ્વાદાનુસાર મસાલો નાખવાથી સ્વાદિષ્ટ ચટણી તૈયાર થશે.

*કીડી કે મચ્છરના ડંખ પર વિક્સનો  ઉપયોગ આવતી ખંજવાળને રોકવાનો રામબાણ ઇલાજ છે.

*હીંગને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

*આંબળાના તેલથી માલિશ કરવાથી શરીર અને મગજને તાજગી મળે છે.

*આંબળાના સેવનથી રક્તશુદ્ધિ થાય છે. અને માંસપેશીઓ પુષ્ટ બને છે.

*આદુ-તુલસીની ચા બનાવીને ગરમ ગરમ પીવી તેમજ તેની વરાળ શ્વાસમાં લેવાથી શરદી દૂર થાય છે.

*એક બ્રાઉન બ્રેડ દૂધમાં ડૂબાડી ચહેરા પર હળવો રગડવો. ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
- મીનાક્ષી તિવારી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments