રાજકોટના નામાંકિત ડોક્ટરે ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય યુવતી સાથે કર્યા બીજા લગ્ન
- ઓસ્ટ્રેલિયન પત્નીએ શહેરના કાલાવાડ રોડ પર ક્લિનિક ધરાવતા ડોક્ટર સામે કરી ફરિયાદ
રાજકોટ, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર
એકતરફ સરકાર દ્રારા મહિલા સશક્તિકરણનાં બણગાં ફૂંકાય છે. જ્યારે બીજીતરફ હાલ મહિલાઓ સાથેના અત્યાચારનાં બનાવો વારંવાર સામે આવ્યાં જ કરે છે. ત્યારે શહેરના એક નામાંકિત ડોક્ટરે છૂટાછેડા લીધા વગર ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ શહેરના નામચીન અને કાલાવડ રોડ પર ક્લિનિક ધરાવતાં ડો. ફોરમ વિઠ્ઠલાણી સામે ડોક્ટરના લગ્ન થઇ ગયા હોવા છતાં પોતાની સાથે લગ્ન કરી લીધાનું જાણવા મળતા ઓસ્ટ્રેલિયન પત્ની ડિમ્પલ અઢીયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેણે પતિ ફોરમ, સસરા તુલસીભાઇ, સાસુ લતાબેન, ઓસ્ટ્રેલિયા રહેતી નણંદ અને તેના પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News