Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામા 18 વર્ષની ભારતીય મૂળની યુવતીનું મોત

- હિટ એન્ડના રનના બનાવમાં તરનજીત પરમારનું મોત

- ડેન્ટલનું ભણતી હતી યુવતી

ન્યૂયોર્ક, તા. 13 નવેમ્બર 2017, સોમવાર

અમેરિકામાં હિટ એન્ડ રનનો બનાવમાં ભારતીય મૂળની 18 વર્ષીય યુવતી તરનજીત પરમારનું મોત થયુ છે. તરનજીતને પોતાનાં ઘરે પરત ફરતાં સર્જાયો અકસ્માત  હતો.

11 નવેમ્બરે ન્યૂયોર્કનાં લેવિંગ્ટનમાં આ ઘટના બની હતી. તરનજીત અમેરિકામાં ડેન્ટલનું ભણતી હતી.  તરનજીત દંત ચિકિત્સા કોર્સની વિદ્યાર્થીની હતી.
 
તે જ્યારે ભણીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાછળથી ડ્રાઇવરે ગાડી ચઢાવી દેતાં તેનું મોત નિપજ્યું. અકસ્માત કરી ટ્રકચાલક ફરાર થઈ ગયો છે.

Post Comments